રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ફુદીનો કોથમીર તુલસી આમળા લીલી ચા બધાને સરખી રીતે ધોઈ લો ત્યારબાદ પાણી ઉકાળવા મૂકો
- 2
પાણી ઉકાળી જાય એટલે તેમાં આ બધી વસ્તુ ધોયેલી નાખી દો પછી લીલી હળદર અને આદુ આ બંને નાંખી દો ત્યારબાદ મરી પાઉડર અને સંચળ પાઉડર લવિંગ આ બધું ઉમેરી દો
- 3
આ બધું નાખ્યા પછી ખૂબ ઉકાળો એકદમ ઉકળી જાય કલર બદલાઈ જાય ત્યારબાદ છેલ્લે લીંબુનો રસ નાખવો ગરમ-ગરમ કાવો પીવા માટે તૈયાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16747178










ટિપ્પણીઓ