હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ હક્કા નુડલ્સ
  2. 2 ટેબલ સ્પૂનકોબી
  3. 1/2 નંગ લાલ કેપ્સિકમ
  4. 1/2 નંગલીલું કેપ્સિકમ
  5. 1/2 નંગ ગાજર લાબું સમારેલું
  6. 1 નંગ નાની ડુંગળી લાંબી સમારેલા
  7. 1 ચમચીઆદું
  8. 1 ચમચીલીલું લસણ
  9. 1 ચમચીકેચઅપ
  10. 1 ચમચીસોયા સોસ
  11. 1 ચમચીવિનેગર
  12. 1 ચમચીરેડ ચીલી સોસ
  13. 1 નાની ચમચીમીઠું
  14. 1 ટેબલ સ્પૂનઓલિવ
  15. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નુડલ્સ ને બાફી લો.
    એક કડાઈ માં તેલ મુકો આદું લસણ ડુંગળી કોબીજ ગાજર કેપ્સિકમ બધા શાક સાંતડો

  2. 2

    બધા સોસ મિક્સ કરો. બાફેલા નુડલ્સ નાખો

  3. 3

    કેચઅપ મિક્સ કરો

  4. 4

    મિક્સ કરો.

  5. 5

    બધું મિક્સ કરો. કોબીજ ને સ્લાઈસ માં મીઠું મરી અને લીંબુ નો રસ નાખી ને નુડલ્સ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes