રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ લ્યો તેમાં તલ શેકી લ્યો શેકાઈ જાય એટલે એક બાઉલમાં લઈ લેવા
- 2
અને કડાઈમાં ગોળ લ્યો અને ધીમી આંચ પર ગોળની પાઈ લેવી અને લાલ થાય ત્યાં સુધી પાય લેવી પછી તેમાં તલ એડ કરવા અને ગેસ બંધ કરી દેવો પછી એક પ્લેટમાં ઘી લગાવી થોડી પાથરી દેવી અને થોડા લાડુ બનાવવા તો અહીંયા આપણી બંને વસ્તુ તૈયાર
- 3
પછી એને એક પ્લેટમાં લઈ લેવી અને તલના લાડુ તૈયાર અને તલ સાંકળી પણ તૈયાર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16749681










ટિપ્પણીઓ