બાજરી ની ઘુઘરી (Bajri Ghugri Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
બાજરી ની ઘુઘરી (Bajri Ghugri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી ને આખી રાત (8 કલાક)પલાળી ને કુકર મા પાણી સાથે બાફી લેવી એક વ્હીસલ થાય પછી ૩૦મીનીટ સ્લો ફલેમ પર રાખી ગેસ બંધ કરી દેવી અને કુકર ઠંડુ થવા દેવુ
- 2
કઢાઈ મા ઘી ગરમ કરી તજ,લવિંગ ના વઘાર કરી ને ગૌળ નાખી દેવુ, ગોળ મેલ્ટ થાય બાફેલી બાજરી ઉમેરી ને મિક્સ કરી ને હલાવી
- 3
કાજુ,દ્રાક્ષ,કોપરા ની છીણ થી ગાર્નીશ કરી ને સર્વ કરવુ તૈયાર છે મકર સંક્રાન્તિ મા બાજરી ની ઘુઘરી બનાવાની મહીમા છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#cookpad india#cookpadgurati#immunity booster Saroj Shah -
-
-
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
વિન્ટર મા સર્દી ,જુકામ થી રાહત આપે છે , શરીર મા ઉર્જા અને ગર્મી આપે છે , Saroj Shah -
-
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
તલ કોપરા ના લાડુ (Til Kopra Ladoo Recipe In Gujarati)
#SGC#Ganesh chaturthi special#cookpad Gujarati Saroj Shah -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DTR# Dhan teras special#Tredisnal recipe#cookpad Gujarati Saroj Shah -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3#chhat satam recipe#treditonal recipe સાતમ ના દિવસ ઘર ની સુખ શાન્તિ અને સંતાન ની સ્વાસ્થ માટે શીતળા માતા ની પુજા કરવામા આવે છે દુધ દહીં સાથે બાજરી ના લોટ ની કુલેર ધરાવાય છે. Saroj Shah -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1#Amezing August#Hot Chocolate recipe#cookpad india#cookpad gujarati#dark chocolate recipe#milk recipe#Cinnomon recipe Krishna Dholakia -
બાજરી ની ધુધરી (Bajri Ghughri Recipe In Gujarati)
મકર સંક્રાંતિ માં દાન નુ ખુબ જ મહત્વ છે ગાય ને ખવડાવાય માં આવતી ધુધરી ની રેસિપી મેં મુકી છે.આ પરંપરા ખુબ જુની છે. #US Aarati Rinesh Kakkad -
-
-
-
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad india#cookpad Gujarati#cooksnap recipe Saroj Shah -
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
-
-
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે.. Sangita Vyas -
બાજરી ડ્રાયફ્રૂટ ની રાબ (Bajri Dryfruit Raab Recipe In Gujarati)
કોરોના ચાલે છે ઇમ્યુનિટી વધારવા માટે બાજરી વિથ ડ્રાયફ્રુટ ની Raab હેલ્થ માટે સારી છે Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16749608
ટિપ્પણીઓ