રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એકદમ ગાજર ને ચોપ કરી લો. હવે પેન મા ઘી ઉમેરી ગાજર ને સાતળો.પછી દૂધ ઉમેરી હલાવી ઢાકણ ઢાંકી દો.
- 2
મિડીયમ ટુ હાઈ ફ્લેમ પર ૧૦ મિનિટ રાખો.દૂધ બળે અને ગાજર ચડી જાય એટલે ખાંડ ઉમેરી હલાવતા રહો પછી માવો, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો.
- 3
ઘી છૂટે અને હલવો પેન એકદમ લચકા જૈવો થાય એટલે ઉતારી ગરમાગરમ ગરમ બદામ, પીસ્તા ની કતરણ થી સર્વ કરો.
- 4
તૈયાર છે ગાજરનો હલવો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753096















ટિપ્પણીઓ (2)