ક્રેનબેરી બદામ ચીકી (Cranberry Almond Chikki Recipe In Gujarati)

#US
#cookpadindia
#cookpadgujarati
#ઉત્તરાયણ સ્પેશ્યલ
ઉતરાયણ માં બધા અલગ અલગ ચીકી બનાવતા હોય છે. મેં ક્રેનબેરી બદામ ની ચીકી બનાવી ટેસ્ટ માં સરસ બની તમે પણ જરૂર થી બનાવો.
ક્રેનબેરી બદામ ચીકી (Cranberry Almond Chikki Recipe In Gujarati)
#US
#cookpadindia
#cookpadgujarati
#ઉત્તરાયણ સ્પેશ્યલ
ઉતરાયણ માં બધા અલગ અલગ ચીકી બનાવતા હોય છે. મેં ક્રેનબેરી બદામ ની ચીકી બનાવી ટેસ્ટ માં સરસ બની તમે પણ જરૂર થી બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બદામ ને કાપી લેવી.એક કડાઈમાં ઘી લઈ ગરમ મૂકી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી સતત હલાવતા રહેવું.
- 2
કલર બદલાય અને પાયો થઈ જાય એટલે તેમાં કાપેલી બદામ અને ક્રેનબેરી ઉમેરતા જઉં અને હલાવતા રહેવું બરાબર મીક્સ થવાય એટલે ગેસ બંધ કરી તેને ગ્રીસ કરેલા પ્લાસ્ટિક પર પાથરી કાપા પાડી લેવા.
- 3
- 4
હવે સહેજ ઠંડુ પડે એટલે કાપી ડબ્બા માં ભરી લેવા.તો તૈયાર છે ક્રેનબેરી બદામ ચીકી.
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ ક્રેનબેરી ચીક્કી (Almond Cranberry Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#cookpad_gujમકરસંક્રાંતિ ની ઉજવણી ચીક્કી વિના તો થાય જ નહીં ને? અને ચીક્કી નું નામ આવતા જ આપણા મન માં શીંગ-તલ ની ચીક્કી, તલ સાંકળી, મમરા ના લાડુ, ડ્રાયફ્રુટ ચીક્કી ના ચિત્ર ઉપસી આવે. આજે મેં બદામ અને ક્રેનબેરી ની ચીક્કી બનાવી છે. ક્રેનબેરી એ વિદેશ નું બહુ જ પોષકતત્ત્વો થી ભરપૂર એવું ફળ છે. ભારત માં તેની ખેતી નથી થતી પરંતુ તેની સુકવણી જરૂર મળે છે. Deepa Rupani -
શીંગ ની ચીક્કી (Shing Chikki recipe in Gujarati)
#US#Win#Jan#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
કોકોનટ-પીનટ ચીકી (Coconut Peanut Chikki Recipe In Gujarati)
રેગ્યુલર ચીકી થી તદન અલગ, ગોળ થી બનાવેલ અને સેહત થી ભરપૂર ચીકી જરૂર બનાવો.#GA4 #Week18 Heenaba jadeja -
ડ્રાયફ્રુટ્સ ચીકી (નટ્સ ચીકી)
#US#Cookpadgujaratiઉતરાયણ આવે એટલે દરેકના ઘરમાં ચીકી તો હોય જ છે. બધા જ લોકો તલની ચીકી શીંગદાણા ચીકી, દાળિયા ની ચીકી, કોપરાની ચીકી, ડ્રાયફ્રૂટ ચીકી આમ અલગ અલગ પ્રકારની ચીકી બનાવતા હોય છે.મેં ગોળ તેમજ ડ્રાયફ્રુટ ની મદદથી ખુબ જ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડ્રાયફ્રૂટ ચીકી બનાવી છે. બધા જ ડ્રાયફ્રુટ વધતા ઓછા પ્રમાણમાં જરૂર મુજબ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં અલગ અલગ ચીકી બનાવાય છે. Hetal Shah -
-
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#US#cookpadgujarati#cookpadindia#win#Jan Alpa Pandya -
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#USમકર સંક્રાત હોય ત્યારે અલગ અલગ ચીકી બનાવવામાં આવે છે મેં આજે ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે Dipal Parmar -
ક્રેનબેરી કોર્ન ફ્લેક્સ ચીક્કી (cranberry cornflakes chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉત્તરાયણ આવે એટલે ગુજરાત માં દરેક ઘર માં ચીક્કી બનતી હોય છે. જેમાં તલ, શીંગ, મમરા, દાળિયા ની ચીકી બનતી હોય પણ આજે મે એક હેલ્થી અને ટેસ્ટી એવી ક્રેનબૅરી અને કોર્ન ફ્લેક્સ માંથી ચીક્કી બનાવી છે. ક્રેનબૅરી સ્કીન ને સારી કરે છે અને યુરીન માં થતાં ઇન્ફેક્શન ને દૂર કરવા માં પણ મદદ કરે છે. Neeti Patel -
તલની ચીકી (Til Chikki recipe in Gujarati)
#GA4#Week18#chikki શિયાળાની સીઝનમાં ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં હવામાન ડ્રાય હોય છે તેને લીધે ચીકી ખુબ જ સરસ બને છે. ચીકી ઘણી બધી પ્રકારની બનતી હોય છે સીંગદાણાની, તલની, ડ્રાયફ્રુટની, ટોપરાની, દાળીયાની વગેરે. શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવે એટલે વિવિધ પ્રકારની ચીકીઓ બને. મેં આ વખતે ઉત્તરાયણ નિમિત્તે તલની ચીકી બનાવી છે. Asmita Rupani -
શીંગદાણા અને ચોકલેટ ની ચીકી (Shingdana Chocolate Chikki Recipe In Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ નવી રીત ની ચીકી, બાળકો અને મોટાઓને ભાવતી શીંગદાણા અને ચોકલેટ ની ચીકી Bina Talati -
-
તલ ની જાડી ચીકી (Til Thick Chikki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જમમરા નાં લાડુ ની જેમ ચીકી પણ પીસ પાડી શકાય છે અને બહુ ઓછી સામગ્રી થી બને છે અને ફટાફટ બની જાય છે Arpita Shah -
ચીકી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉતરાયણ માં બધા ને ત્યાં અલગ અલગ ચીકી બનતી જ હોય છે.મેં પણ બનાવી એટલે તમારી સાથે શેર કરી રહી છું. શિયાળા ની ૠતુ માં તલ,ગોળ,ડ્રાયફ્રુટ, સૂંઠ બધું આપણા શરીર ને ગરમ રાખે છે.તેલ માંથી કેલ્શિયમ મળે છે. Alpa Pandya -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chiki#Cookpadindia#cookpadgujrati🍪 શિયાળો આવે એટલે જાત જાત ની ચીકી,લાડવાબનાવવાની શરૂઆત થઈ જાય, શિયાળામાં ગોળ, તલ,મમરા, શીંગ. ઘી ખૂબ જ હતી અને પૌષ્ટિક છે, આજે મેં મમરા ની ચીકી બનાવી છે,🍪 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki -
બદામ અને અખરોટ નો શીરો (Almond Walnut Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબદામ & અખરોટ નો શીરો Ketki Dave -
ચીકી (Chiki Recipe In Gujarati)
#GA4#Week18તલ ની ચીકીઉતરાયણ માં તલ અને ગોળ ખાવાનું ખાસ મહત્વ છે. તલ માં કેલ્શિયમ, ફોસ્ફરસ, , વિટામિન, ઝીંક, ખૂબ પ્રમાણ માં હોય છે. અને ગોળ માં મેગ્નેસિયમ, લોહતત્વ, સુકોઝ, પ્રોટીન, મળી રહે છે.માટે શિયાળામાં તલ અને ગોળ ખાવા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. Jigna Shukla -
-
-
તલ ની ચીકી (Sesame Chikki Recipe In Gujarati)
#MH#cookpadindia#Cookpad#homemadeશિયાળા ની ઠંડી માં ગરમાવો આપતી વાનગી એટલે અલગ અલગ વ્યંજનો થી બનતી ચીકી ,એમાયે જમ્યા પછી રાત્રે કઈક સ્વીટ ખાવું હોય તો ચીકી બનાવી શકાય. Keshma Raichura -
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya -
-
રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
#KSચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે. charmi jobanputra -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
તલની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS@SudhaFoodStudio51 Thank you🙏 અમને ફેસબુક ના લાઈવ માં ચીકી બનાવતા શીખવાડી હતી . ખુબ જ સરસ રીતે અને સરળ રીતે ચીકી બનાવતા શીખવી હતી. Nasim Panjwani -
More Recipes
ટિપ્પણીઓ (9)