શીંગ ચિક્કી (Shing Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણાને શેકીને તેની છાલ કાઢી લો.ગોળ કટ કરી સમારી લો
- 2
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી અને પાણી ઉમેરી સતત હલાવતા રહી કલર ચેન્જ થાય ત્યાં સુધી હલાવતા રહી પાઈ ચેક કરી શીંગદાણા ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરવો
- 3
ગ્રીસ કરેલા પ્લેટફોર્મ ઉપર મિશ્રણ લઈ વેલણ થી પાતળું વણી કાપા પાડી લેવા
- 4
ઠરે પછી ડબ્બા માં ભરવી...તૈયાર છે શીંગ ની ચીક્કી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753429










ટિપ્પણીઓ