રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Feni Takvani
Feni Takvani @fenitakvani

રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગ રીંગણ
  2. 2 નંગ લીલી ડુંગળી
  3. 1 ટૂકડોઆદુ
  4. 2 નંગ મરચાં
  5. 2 ઝૂડીલીલું લસણ,
  6. 1 ચમચી મરચું પાઉડર
  7. 1/4 ચમચી હળદર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પેલા રીંગણ ને ગેસ પર સેક્વા મૂકવા પછી તેની છાલ કાઢી તેને છુંદી લેવા પછી લીલી ડુંગળી લસણ ને તેલ મૂકી ને સાંતળી

  2. 2

    પછી મરચું પાઉડર, હળદર,મીઠું,નાખી હલાવવું પછી છુંદેલા રીંગણ ને નાખી ને હલાવી ને કોથમીર નંખાઈ જાય પછી પીરસવું

  3. 3

    ગરમ ગરમ જ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Feni Takvani
Feni Takvani @fenitakvani
પર

ટિપ્પણીઓ

Similar Recipes