રાંધવાની સૂચનાઓ
- 1
ઘી અને દૂધ ગરમ કરી લેવું તેને લોટમાં નાખી બરાબર મિક્સ કરી ધાબો દેવો
- 2
ગુંદરને ઘીમાં તળી લેવો અને કાજુ બદામ ના કટકા કરી લેવા
- 3
હવે ઘી ગરમ કરી તેમાં લોટ નાખી ગુલાબી શેકી લેવો ખાંડ ડૂબે તેટલું પાણી નાખી તેની એક તારની ચાસણી તૈયાર કરવી
- 4
હવે લોટ અને ચાસણી ઠંડું પડે એટલે બંને મિક્સ કરો અંદર તળેલો ગુંદર અને કાજુ બદામ ના કટકા ઉમેરવા
- 5
તેને થાળીમાં ઠંડું કરી ચોસલા પાડવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755157














ટિપ્પણીઓ