મિક્સ ફ્રૂટ જામ સેન્ડવીચ (Mix Fruit Jam Sandwich Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
મિક્સ ફ્રૂટ જામ સેન્ડવીચ (Mix Fruit Jam Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડની સ્લાઈસ લઈ તેની ઉપર મિક્સ ફ્રૂટ જામ સ્પ્રેડ કરી ઉપરથી બીજી બ્રેડ ની સ્લાઈસ કવર કરી લો
- 2
વચ્ચેથી કટ કરીને સર્વ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મિક્સ ફ્રૂટ જામ (Mix Frtuit Jam Recipe In Gujarati)
#makeitfruity સવારે સવારે રોટલી હોય કે બ્રેડ હોય કે થેપ્લું હોય કે ઢોકળાં....આવું જામ હોય તો પેટ ભરી ને નાસ્તો કરવાની મઝા આવી જાય. યમ્મી યમ્મી મિક્સ ફ્રૂટ જામ Sushma vyas -
ચીઝ બ્રેડ બટર જામ (Cheese Bread Butter Jam Recipe In Gujarati)
#LB#cookpadindiaમારે ચાર વર્ષ નો દોહિત્રો છે અને આઠ વર્ષ ની દોહિત્રી છે એને અનુરૂપ લંચબોક્ષ કરેલ છે Rekha Vora -
મિક્સ ફ્રૂટ જામ(Mix fruit jam Recipe In Gujarati)
આ jam કલર અને વિનેગર વગર નો છે. ઘર નો શુદ્ધ અને બહાર જેવો જ સ્વાદિષ્ટ.#KD Reena parikh -
પપૈયાં જામ વિથ ફ્રુટી સેન્ડવીચ (Papaya Jam Fruity Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23. ફ્રેશ ફ્રુટ જામ સાથે અલગ અલગ ફ્રુટ્સ નો સ્વાદ એ પણ સેન્ડવીચ. Trusha Riddhesh Mehta -
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
-
ઓરેન્જ મિક્સ ફ્રૂટ લસ્સી(orange mix fruit lassi in Gujarati)
#goldenapren૩#week૧૫ Sapna Kotak Thakkar -
મીક્સ ફ્રૂટ પેસ્ટ્રી (Mix Fruit Pastry Recipe In Gujarati)
#GA4#Week17Mix ફ્રુટ પેસ્ટ્રી 🍒🍊🍍🥭🍎🍓 Falguni Shah -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
-
-
ચીઝ ચોકલેટ અને ચીઝ જામ સ્લાઈઝ(Cheese chocolate and cheese jam slice recipe in gujarati)
બાળકો ના ટીફીન માં આપવી હોય.પીકનીક કે મુસાફરીમાં લઇ જવી હોય કે પછી સાંજ ની નાની ભુખ સંતોષવી હોય ચીઝ સાથે જામ કે ચોકલેટ સ્પે્ડ ને બ્રેડ પર લગાવી બનતી વિવિધ સ્લાઈઝ ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી તો ખરા જ.#GA4#Week10#post2#chocolateandcheese Rinkal Tanna -
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jam Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીઝ જામ સેન્ડવીચ Ketki Dave -
-
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753135
ટિપ્પણીઓ