બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)

શિયાળા માટે આ ખૂબ જ હેલ્થી છે વિટામિન સી થી ભરપૂર છે તેમજ બાજરી ના પણ ઘણા બેનિફિટ છે આ એક હેલ્ધી સુપ છે. બાજરા સાથે ઘીનો સ્વાદ વધારે સારો લાગે એટલે અહીં ઘીનો ઉપયોગ કર્યો છે એ દૃષ્ટિએ પણ હેલ્ધી છે શાકમાં તમે કોઈપણ જાતના મનગમતા શાક ઉમેરી શકો જેમ કે મકાઈ વટાણા કેપ્સીકમ કે અન્ય તમારી પસંદગીના શાક.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીને છડી લ્યો તેના માટે બાજરી ને મિક્સર જારમાં લઈ પાણીનો સહેજ છંટકાવ કરી પલ્સ મોડમાં એક કે બે વાર ફેરવી લો. ત્યારબાદ સુકવી તેમાંથી ફોતરી કાઢી નાખો હવે આ બાજરીને 3 થી 4 કલાક પલાળી ત્યારબાદ સહેજ મીઠું નાખી બાફી લ્યો.
- 2
હવે એક કડાઈમાં ઘી લઈ ઘી ગરમ થાય એટલે તેમાં બાજરી નો લોટ ઉમેરી એક મિનિટ માટે સાંતળો સહેજ સુગંધ આવે એટલે લસણ અને ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે સાંતળો
- 3
ત્યારબાદ તેમાં ગાજર ઉમેરો કોબીજ અને ટામેટાં ઝીણા સમારીને ઉમેરો એકવા બધું ફાસ્ટ ગેસે સાત સાતડો હવે તેમાં બાફેલી બાજરી ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું હળદર અને મરી પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરો
- 4
હવે જરૂર મુજબ પાણી ઉમેરી સુપ ને ત્રણ થી ચાર મિનિટ માટે ઉકળવા દો ત્યારબાદ ગેસ બંધ કરી લીંબુનો રસ અને કોથમીર ઉમેરી સુપ ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)