કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#LSR

#LSR

વધુ વાંચો

વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#LSR

#LSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. સ્ટફિંગ બનાવવા માટે :-
  2. 1/2 કપસમારેલું ગાજર
  3. 1/2 કપસમારેલું કેપ્સીકમ
  4. 1/2 કપસમારેલું કોબીજ
  5. 1/2 કપબાફેલા મકાઈના દાણા
  6. 1/2 કપબાફેલા વટાણા
  7. 5 નંગબાફેલા બટાકા (છીણેલા)
  8. ચીઝ અને પનીર જરૂર મુજબ
  9. બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ
  10. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  11. 2-3 ટેબલ સ્પૂનરેડ પેપર
  12. 2 ટેબલ સ્પૂનઓરેગાનો
  13. 2 ટેબલ સ્પૂનચાટ મસાલો
  14. મીઠું જરૂર મુજબ
  15. 1 ટેબલ સ્પૂનઆદું - લસણ ની પેસ્ટ
  16. 1 ટેબલ સ્પૂનમરચા ની પેસ્ટ
  17. સ્લરી બનાવવા માટે :-
  18. 2-3 ટેબલ સ્પૂનમેંદો
  19. 2-3 ટેબલ સ્પૂનકોન ફલોર
  20. મરી પાઉડર અને મીઠું જરૂર મુજબ
  21. પાણી જરૂર મુજબ
  22. તળવા માટે :-
  23. તેલ
  24. સર્વ કરવા માટે
  25. ટોમેટો કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા વેજીટેબલ ની સમારી અને બાફી તેમાં ચીઝ,પનીર, આદુ,લસણ મરચાની પેસ્ટ,બ્રેડ ક્રમ્સ,રેડ પેપર, ઓરેગાનો,બાફેલાં બટાકાં અને મીઠું નાખી મિક્સ કરી લેવું.

    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સ્લરી બનાવવા માટે મેંદો, કોર્ન ફ્લોર, મરી પાઉડર, મીઠું અને પાણી ઉમેરી સ્લરી બનાવી લેવી.

    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી નગેટ્સ નો શેપ આપી સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળી તળી લેવું.

    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વેજ નગેટ્સ ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ નગેટ્સ (Veg Nuggets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @amu_01
પર January 31, 2023 14:52
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Ila Naik
Ila Naik @cook_20451370
February 05, 2023 08:19
wha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાદરિયું (Jadariyu recipe in Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
  4. કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  5. પોંક ના વડા (Ponk Vada Recipe In Gujarati)
  1. લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
  2. લીલા વટાણા નુ અથાણુ (Lila Vatana Athanu Recipe In Gujarati)
  3. રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
  4. લગ્ન પ્રસંગ માં હોય તેવી કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16766185
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close