ગાજ૨ નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Sneha Solanki @snehasolanki
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગાજ૨ ને છીણી લ્યો
- 2
એક કઢાઇ મા ઘી ગરમ કરી ગાજર નું છીણી નાખી શેકી લ્યો બરાબર શેકો
- 3
શેકાઈ ગયા પછી દૂધ નાખો ધીમા ગેસ પર હલવો બધુ દૂધ બળી જાય ત્યા સુધી હલવો
- 4
દૂધ બળી જાય પછી ખાંડ નાખો ને હલવો પછી ખાંડ નું પાણી બળે ત્યા સુધી હલવો તો તૈયાર છે ગાજ૨ નો હલવો
- 5
ઠંડી મા બધા ને ભાવે એવો ગરમા ગરમ ગાજ૨ નો હલવો
Similar Recipes
More Recipes
- લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
- લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
- ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)
- મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
- લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16769507













ટિપ્પણીઓ (2)