કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#WKR

#WKR

વધુ વાંચો

મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#WKR

#WKR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 3 ટેબલ સ્પૂનતુવેર દાળ
  2. 3 ટેબલ સ્પૂનમગની દાળ
  3. 3 ટેબલ સ્પૂનચણાની દાળ
  4. 3 ટેબલ સ્પૂનઅડદની દાળ
  5. 3 ટેબલ સ્પૂનમસૂરની દાળ
  6. 2 કપચોખા
  7. 4-5 ટેબલ સ્પૂનઘી
  8. 1 નંગડુંગળી (સમારેલી)
  9. 1 નંગટામેટું (સમારેલું)
  10. 1 ટી સ્પૂનજીરું
  11. 3 ટેબલ સ્પૂનઆદુ - મરચા- લસણ ની પેસ્ટ
  12. 1 ટી સ્પૂનહળદર
  13. 1 ટી સ્પૂનલાલ મરચું
  14. મીઠું જરૂર મુજબ
  15. પાણી જરૂર મુજબ
  16. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ બધી દાળ અને ચોખાને મિક્સ કરી બે વાર પાણીથી ધોઈ લેવું.
    હવે કુકરમાં ઘી લઈ જીરું અને ડુંગળી નાખી ગુલાબી રંગની સાંતળી લો.

    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી આદુ-લસણ ની પેસ્ટ નાખી સાંતળો અને ટામેટા નાખી થોડું પાણી ઉમેરી નરમ થાય ત્યાં સુધી થવા દો.
    ત્યારબાદ લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું, મીઠું અને હળદર નાખી મિક્સ દાળ ઉમેરો.

    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી ત્રણ સીટી વગાડી ગરમા ગરમ સર્વ કરો.
    તૈયાર છે મિક્સ દાળ ખીચડી.

    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @amu_01
પર January 25, 2023 14:39
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
  2. લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
  3. ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)
  4. લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
  5. સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
  1. લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
  2. પાસ્તા (Pasta Recipe In Gujarati)
  3. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  4. લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16770095
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close