કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106

ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)

Kirti Suba
Kirti Suba @cook_38212106
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો માટે
  1. 1 વાટકીઘઉંના ફાડા
  2. 1 નાની વાટકી મગની ફોતરા વાળી દાળ
  3. 1 નાની વાટકીકેપ્સીકમ
  4. 1 નાની વાટકી બટાકુ
  5. 1 નાની વાટકી વટાણા
  6. 1 નાની વાટકી ગાજર
  7. 1/2 વાટકી નાની લીલુ લીલુ લસણ
  8. 4 નંગ લીલા મરચાં,
  9. 1 નાનો ટુકડો આદુનો
  10. 3 મોટી ચમચીતેલ
  11. 1 ચમચી રાઈ
  12. 1 ચમચી જીરું
  13. 1/2 ચમચી હિંગ
  14. 1 નાની ચમચી આખા તીખા
  15. 5 નંગ તજ
  16. 5 નંગ લવિંગ
  17. 4 નંગસૂકા લાલ મરચા
  18. 2 નંગ તમાલપત્ર
  19. 1 નંગ મીઠા લીમડાની ડાળખી
  20. હળદર જરૂર મુજબ
  21. ચટણી જરૂર મુજબ
  22. મરી પાઉડર જરૂર મુજબ
  23. જરૂર પ્રમાણે મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ ઘઉંના ફાડા અને દાળ મિક્સ કરી સરસ રીતે પાણીથી ત્રણ વાર ધોઈ. અને દસ મિનિટ પલાળો ત્યારબાદ એક કુકરમાં ત્રણ મોટી ચમચી તેલ લ્યો.

    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં વઘાર કરો.1 ચમચી રાઈ, 1 ચમચી જીરુ, નાની ચમચી આખા તીખા, પાંચ લવિંગ, અને પાંચ તજ ના ટુકડા ચાર સુકા મરચા બે તમાલપત્ર એક લીમડાની ડાળખી 1/2 ચમચી હિંગ વઘાર થઈ જાય બાદ તેમાં લીલું લસણ આદુ ખમણેલો અને મરચાની કટકી નાખી બધું બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ, બટાકુ, ગાજર,વટાણા, બધું નાખી બરાબર મિક્સ કરી ને બે મિનિટ સાતડો બે મિનિટ થઈ જાય બાદ મસાલા નાખો હળદર, ચટણી, મરી પાઉડર,મીઠું, બરાબર હલાવી પછી

    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ચાર વાટકી પાણી ઉમેરો. પાણી સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ તેમાં ઘઉંના ફાડા અને દાળ મિક્સ કરેલા ઉમેરો અને સરસ રીતે હલાવી કુકર બંધ કરી દો. પછી એને ચાર વિસલ વગાડવાની. વિસલ થયા બાદ પછી એને પાંચ સાત મિનિટ પછી ખોલવાનું તો તૈયાર છે ઘઉંના ફાડા ની ખીચડી.

    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ખાવી ટેસ્ટમાં બહુ સારી લાગે છે. અને લીંબુ નીચવીને પણ ખાવ તો સારી લાગે છે.

    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Suba
Kirti Suba @cook_38212106
પર January 26, 2023 16:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફ્રાઇડ મસાલા ઇડલી (Fried Masala Idli Recipe In Gujarati)
  2. તિરંગા સુજી બરફી (Tiranga Sooji Barfi Recipe In Gujarati)
  3. બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati)
  4. ત્રિરંગી પેંડા (Tricolor Peda Recipe In Gujarati)
  5. મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
  1. પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
  2. ત્રિરંગી ઉપમા (Trirangi Upma Recipe In Gujarati)
  3. દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
  4. મેથી નમક્પારા (Methi Namakpara Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16771940
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close