કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#WKR
ખીચડી રેસીપી ચેલેન્જ
આ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે.

#WKR
ખીચડી રેસીપી ચેલેન્જ
આ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 સર્વિગ્સ
  1. 1 કપ- ચોખા
  2. પા કપ - તુવેર ની દાળ
  3. પા કપ - પીળી મગ ની દાળ
  4. પા કપ - ચણા ની દાળ
  5. 2 ચમચી- ઘી
  6. 2 ચમચી- તેલ
  7. 1 ચમચી- રાઈ
  8. 1 ચમચી- જીરું
  9. ચપટી- હિંગ
  10. 2 નંગ- આખા લાલ મરચાં
  11. 2 નંગ- લવિંગ, તજ, મરી
  12. 1 ચમચી- આદુ, લસણ અને મરચાં
  13. 1 નંગ- ડુંગળી
  14. 1 નંગ- બટાકા
  15. 1/4 વાટકી - સમારેલી દૂધી
  16. 1/4 વાટકી - ગાજર
  17. 1 નંગ- રીંગણ
  18. 1 નંગ- કેપ્સિકમ
  19. પા વાટકી - તુવેર નાં દાણા
  20. પા વાટકી - વટાણા
  21. પા વાટકી - ફણસી
  22. 1 ચમચી- લીલું લસણ
  23. પા વાટકી - પાલક ની ભાજી
  24. 1 ચમચી- હળદર
  25. દોઢ ચમચી - કાશ્મીરી મરચું
  26. 1 ચમચી- ધાણાજીરું
  27. 1 ચમચી- ગરમ મસાલો
  28. સ્વાદ મુજબ - મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બધી દાળ, ચોખા અને શાકભાજી રેડી કરી દો. ત્યાર બાદ બધી દાળ અને ચોખા ને 2-3 વખત ધોઈ 20 મિનિટ પલાળી રાખો. રાખો.પાલક ની ભાજી પણ સમારી ધોઈ લો.બધા શાક પણ સમારી દો.

    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકર માં ઘી અને તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, આખા લાલ મરચાં, તેજાના નાંખી તતડે એટલે તેમાં આદુ, લસણ અને મરચાં ચોપ કરી ને નાંખી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ૨ મિનિટ માટે સાતળી દો. ત્યાર બાદ તેમાં બધા ઉપર બતાવ્યા મુજબ સમારેલા શાક, લીલું લસણ નાંખી મીઠું નાંખી સાંતળી દો.

    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં હળદર, કાશ્મીરી મરચું, ધાણાજીરું, ગરમ મસાલો નાંખી સમારેલી પાલક નાંખી પલાળેલા દાળ ચોખા માંથી પાણી નિતારી નાંખી સાંતળી મીઠું નાંખી જરૂર મુજબ પાણી રેડી કુકર નું ઢાંકણ ઢાંકી બંધ કરી 3 વ્હિસલ વગાડી ગેસ બંધ કરી દો.

    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કુકર ઠંડુ પડે એટલે કુકર ખોલી પાલકની ખીચડી ને સર્વ કરી દો. રેડી છે મિક્સ વેજ પાલક ખીચડી.....

    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર January 29, 2023 17:11
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Varsha Dave
Varsha Dave @cook_29963943
February 01, 2023 06:46
Mast 👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
  3. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  4. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  5. બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
  1. સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
  2. મસૂર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
  3. પૌંક વડા જૈન (Ponk Vada Jain Recipe In Gujarati)
  4. બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773559
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close