રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 1-1/2 કપ જુવાર નો પોક
  2. 1કા0 ચણા નો કરકરો લોટ
  3. 1 ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  4. 1/2 કપકોથમીર
  5. 1/4 ચમચીસુંઠ
  6. 1 ચમચીખાંડ
  7. 1 ચમચીલીબુનો નો રસ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તળવા માટે તેલ
  10. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ચણાના કકરા લોટને 4 થી 5 કલાક માટે પલાળી રાખવો. એક કપ પોકને મિક્સરમાં ક્રશ કરી લેવો અને પા કપ ના દાણા એમ જ રહેવા દેવા. પછી તેમાં બધું જ સામગ્રી ઉમેરી દેવી.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં 3 થી 4 ચમચી ગરમ તેલ ઉમેરી બરાબર ફીણી લેવું અને ગરમ તેલમાં મધ્યમ તાપે પોંક વડા તળી લેવા.

  3. 3

    ગરમાગરમ પોંક વડા ને સર્વિંગ ડીશમાં લઈને તળેલા મરચા સાથે સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે સુરતના પ્રખ્યાત પોંક વડા સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes