પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati)

#RDS
#JWC4
#Cookpadgujarati
#ત્રિરંગીરેસીપી
શિયાળામાં ખેતરમાં જુવારના નાના કણસલા માં કાચા દાણા ભરાય. ત્યારે તે કણસલા ને તોડી ને શેકી ને દાણા કાઢી લેવા માં આવે તેને પોંક કહે છે. પોંક અલગ અલગ રીતે ખવાય છે. આજે સુરતમાં ખવાતી બેઝિક ભેળ તૈયાર કરી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પોંક ભેળ:
સૌ પ્રથમ એક ડીશ માં પોંક લેવો. તેમાં દરેક પ્રકારના સેવ અને સાકરિયા દાણા નાખી મિક્સ કરો. સાથે જીરા છાશ માં ગ્રીન ચટણી ઉમેરી ગ્રીન છાશ બનાવવી. સુરતી બેઝિક પોંક ભેળ સાથે ગ્રીન મઠો ઉપયોગ કરવો. - 2
ત્રિરંગી પોંક ભેળ:
સૌ પ્રથમ એક ડીશ માં એક ભાગ જુવારનો લીલો પોંક, વચ્ચે સફેદ સાકરિયા દાણા અને ઉપર કેસરી તીખી સેવ ગોઠવો. સાકરિયા દાણા વચ્ચે દગડ ફુલ મૂકી ચક્ર બનાવી ત્રિરંગા ની સજાવટ કરો. - 3
સુરતી બેઝિક પોંક ભેળ ની ગ્રીન મઠો બનાવી મજા લો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (17)