કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#LSR

#LSR

વધુ વાંચો

મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#LSR

#LSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપમગ ની દાળ પલાળેલી
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૨ ટી સ્પૂનખાંડ
  4. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  6. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  7. ૧ ટી સ્પૂનકોથમીર સમારેલી
  8. લોટ બાંધવા માટે
  9. ૧/૨ કપમેંદો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧ ટી સ્પૂનતેલ મોણ માટે
  12. પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
  13. તેલ તળવા માટે
  14. સર્વ કરવા માટે
  15. લીલી ચટણી
    લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  16. ખજૂર આંબલી ની ચટણી
    ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લો.ત્યાર બાદ તેમાં મીઠું અને મોણ નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને પરોઠા જેવો લોટ બાંધી લો.મગ ની દાળ ને ધોઈ ને પાણી નાખી ને 1/2 કલાક માટે પલાળી રાખો.

    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક બાઉલ માં પલાળેલી દાળ લઈ ને દાળ ડૂબે તેટલું પાણી નાખી ને તેમાં મીઠું નાખી ને કૂકર મા મુકી ને ઢાંકી ને બે સિટી વગાડી લો.ત્યાર બાદ તેને બાર કાઢી ને ઠંડી થાય એટલે તેમાં બધા મસાલા કરી લો.તેને મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લો.

    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાંધેલા લોટ માંથી પૂરી જેવડો લુવો લઈ ને પૂરી વણી લો.પછી તેમાં વચ્ચે ચમચી ની મદદ થી બનાવેલું સ્ટફિંગ મૂકો.ત્યાર બાદ તેને બધી બાજુ થી વાળી ને કચોરી નો આકાર આપો.આ રીતે બધી કચોરી તૈયાર કરી લો.

    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં બધી કચોરી ને ગોલ્ડન કલર ની તળી લો.ગેસ ની આંચ મિડીયમ રાખવી.આ રીતે બધી કચોરી તળી લો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી ને સર્વ કરો.

    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે લગ્ન ના જમણ વાર મા બનતી એવી મગ ની દાળ ની કચોરી.તેને ને સર્વ કર્યા છે.

    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

લિન્ક્ડ રેસિપિસ

લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર February 01, 2023 02:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
  2. સ્પોંજી રવા ઢોકળા (Spongy Rava Dhokla Recipe In Gujarati)
  3. લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
  4. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  5. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  1. રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
  2. લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
  3. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  4. લગ્ન પ્રસંગ માં બનતા ટુટી ફ્રૂટી વેજીટેબલ વ્હાઈટ રાઈસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780847
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close