કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#LSR
લગ્ન પ્રસંગ નાં ગુજરાતી જમણવાર માં આ સંભારો તો હોય જ અને ગુજરાતી ઘરો માં પણ સીઝન હોય ત્યારે આ સંભારો સાઈડ ડીશ તરીકે અવશ્ય બનતો હોય છે...કુમળા મોળા મરચાં અને ટિંડોરા નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...જરૂર ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યકિત
  1. 1બાઉલ સમારેલા ટિંડોરા
  2. 4 નંગલીલાં મરચાંની રીંગ(સમારેલા)
  3. 2-3 નંગલીલાં મરચાં
  4. 1/2 ચમચીલીંબુનો રસ
  5. જરૂર મુજબ મીઠું
  6. 2 ચમચીતેલ વઘાર માટે
  7. 1 ચમચીરાઈ
  8. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટિંડોરાને ઉભી ચિરી માં સમારી લો....લીલા કુમળા મરચાં ને પણ રીંગ માં સમારી લો.

    ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં વઘાર નું તેલ મૂકો....રાઈ ઉમેરો રાઈ ફૂટે એટલે ચપટી હિંગ ઉમેરી તરત જ મરચાની રીંગ તેમજ બે ત્રણ આખા મરચાં ઉમેરી સાંતળો...

    ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મરચાં સંતળાય એટલે સમારેલા ટિંડોરા ઉમેરી મીઠું તેમજ લીંબુનો રસ ઉમેરો. આપણે ટિંડોરા ક્રંચી જ રાખવાના છે એટલે તરતજ ગેસ બંધ કરો...તો તૈયાર છે લગ્ન નાં જમણવાર નો સંભારો...બાઉલમાં કાઢી સર્વ કરો.

    ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટિંડોરા મરચાં નો સંભારો (Ivy gourd Chilly Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર February 04, 2023 08:44
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
  2. વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
  3. દહીં ઇડલી ચાટ (લેફટ ઓવર રેસીપી)
  4. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  5. લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
  1. ખીચું (Khichu Recipe In Gujarati)
  2. વેજ ઓટ્સ અપ્પમ (Veg Oats Appam Recipe In Gujarati)
  3. ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
  4. મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787634
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close