લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં

લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને ચણા દાળ, મગ ની પીળી દાળ અને અડદ ની સફેદ દાળ લો,હુફાંળા પાણી નો ઉપયોગ કરી ને બે થી ત્રણ વખત ધોઈ પછી પાણી માં ત્રણ થી ચાર કલાક માટે પાણી માં પલાળીને,ઢાંકણ ઢાંકી ને રાખો.
૪ કલાક પછી દહીં ઉમેરી ને હલાવી લો ને થોડાક પલાળીને રાખેલ દાળ અને ચોખા ને મિક્ષચર જાર માં ઉમેરી ને દરદરુ ક્રશ કરી લો. આ રીતે બધાં જ દાળ ને ચોખા ને દહીં ઉમેરી ને સરસ દરદરા પીસી લો ને સાતેક કલાક માટે ઢાંકણ ઢાંકી ને રાખો. - 2
- 3
સાતેક કલાક પછી ઢાંકણ ખોલી ને ચકાસો સરસ આથો આવી ગયો હશે, પછી તેમાં થોડુંક પાણી, ૧/૪ ચમચી હળદર, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચી આદુ-મરચાં ની પેસ્ટ, ૩ ચમચી તેલ ઉમેરી ને સરસ હલાવી લો.
ઢોકળિયાં માં પાણી મુકી ગરમ કરવા રાખી ને ડીશ ને તેલ લગાવીને રાખો.
ખીરામા ઈનો ૧/૨ ચમચી ને થોડું પાણી ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
થાળી માં ખીરા નું મિશ્રણ ઉમેરી ને ઉપર લાલ મરચું ભભરાવીને બાફવા રાખો. - 4
- 5
ઢોકળા સરસ બફાઈ જાય પછી બીજી થાળી પણ તૈયાર કરી બાફી લો.
ઢોકળા ની થાળી ઠંડી થાય એટલે ઉપર તેલ લગાવી ને મનગમતા આકાર ના કાપા પાડી ને સર્વ કરો. - 6
ગરમાગરમ ઢોકળાં ને તેલ અને લસણ ની ચટણી કે લીલી ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોજી ના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week 2#Theme : છપ્પન ભોગ રેસીપી છપ્પન ભોગ રેસીપી માં સોજી ના ઢોકળાં બનાવવા ની થીમ આપી છે....ઢોકળાં આમ તો દરેક ગુજરાતી ને ત્યાં દાળ- ચોખા પલાળીને આથો લાવી ને બનાવતાં જ હોય છે....પણ અચાનક જ ઢોકળાં નું મન થાય અને બનાવવાં હોય તો સોજી ઢોકળાં' बेस्ट 'સોજી ઢોકળાં માં પણ ઘણી બધી રીતે બનાવી શકાય અગાઉ મેં કૂકપેડ માં ચીઝ કોર્ન કેપ્સીકમ ઢોકળાં મુક્યાં છે....પણ આજે સાદા સોજી ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ રેસીપી ચોકકસ ગમશે. Krishna Dholakia -
લગ્નપ્રસંગે બનતી ગુજરાતી કઢી
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#COOKPADINDIA#COOKPADGUJARATI#GUJARATIKADHIRECIPE#KadhiRecipeલગ્ન પ્રસંગે રસોઈયા મહારાજ બનાવે તેવી ખાટી - મીઠી કઢી આજે બનાવી ને એની રેસીપી મૂકી રહી છું. Krishna Dholakia -
મકાઈ કેપ્સીકમ ચીઝ ઢોકળાં (Makai Capsicum Cheese Dhokla Recipe In Gujarati)
#EB#RC2#WEEK2#whiterecipe'ઢોકળાં' ઈ નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી જાય,એમ થાય કે ઝટપટ બનાવી ને ઝટપટ ખાઈ લઇએ.'ઢોકળાં' નાના મોટાં સૌને ભાવે, આ....હા...તેલ સાથે ઢોકળાં,મેથિયા મસાલા સાથે,ચ્હા સાથે ઢોકળાં ખાવા ની મજા પડે,'રાબ'સાથે તો મોજ પડી જાય.આજે,આ બધા ની જરૂર ન પડે ને એકલા જ ખાઈ શકીએ તેવાં મકાઈ,ડુંગળી,ચીઝ ને કેપ્સીકમ નો ઉપયોગ કરી સ્ટફિંગવાળા ઢોકળાં મેં બનાવી કૂકપેડ માં રેસીપી મુકી છે. Krishna Dholakia -
બાજરી ના ઢોકળાં (Bajri Dhokla Recipe In Gujarati)
#ઢોકળાં રેસીપી#BW#Bye Bye winter recipe challenge#Millet recipe#dhokalaRecipe #બાજરી ના ઢોકળાં રેસીપી#ઢોકળાંરેસીપી બાજરી,ચણા ની દાળ, અડદ ની દાળ, રવો ને દહીં, આદુ-મરચાં, કાળાં મરી અને મીઠું નો ઉપયોગ કરી ને ઢોકળા બનાવ્યાં,ગરમાગરમ ઢોકળાં ને તલ ના તેલ કે શિંગતેલ સાથે સર્વે કરો. તૈયાર કરેલ આ ઢોકળા - એકદમ મસ્ત જાળીદાર,પોચા ને સ્વાદિષ્ટ અને પાછાં 'હેલ્થી' તો ખરાં જ... Krishna Dholakia -
લાઈવ ઢોકળાં
#India લાઈવ ઢોકળાં એકદમ ઝડપથી બની જાય છે ને લસણ ની ચટણી સાથે ખાવા ની બહું મજા પડે છે આ લાઈવ ઢોકળાં લગ્ન માં જ ખાધા હશે હવે ઘરે બનાવો આ રીતે એવા જ બનશે. Urvashi Mehta -
સફેદ ઢોકળાં (safed dhokala in Gujarati)
સાદાં સફેદ ઢોકળાં તો આપડે ખાતા જ હોઈ એ છીએ; મારી પુત્રી ને બહું મોળા ઢોકળાં નથી ભાવતાં. એટલે હું સફેદ રવાં નાં ઢોકળાં બનાવું તો, તેનાં ખીરાં માં અન્દર આદું- લીલાં મરચાં અને એની ઉપર લાલ મરચું પાઉડર નાંખી બનાવું છું. ઉપર થી મસ્ત તલ, મરચાં,હિંગ અને રાઈ નો વઘાર. ગરમા ગરમ બહું જ સરસ લાગતા હોય છે.#સ્ટીમ#વીકમીલ૩#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળાં રેસીપી ચેલેન્જ બ્રેડ પડી હતી તો સાથે બેસન નું ખીરું કરી પીઝા ઢોકળાં બનાવ્યાં...મસ્ત બન્યાં... Krishna Dholakia -
#રવા ઢોકળાં-ખમણી ટ્રફલ
#Testmebest#પ્રેઝન્ટેશનમિત્રો આજે મેં ઢોકળાં અને ખમણી રવામાંથી બનાવી ને પ્રેઝન્ટ કરી છે. જે નોર્મલી ચણા ની દાળ માંથી બનાવાય છે. અને આજ ઢોકળાં માંથી મનગમતા આકાર માં કાપી શેકીને સજાવટ માટે વાપર્યું છે. Chhaya Thakkar -
સ્ટીમ ઢોકળાં
વઘારેલા ઢોકળાં કરતાં" સ્ટીમ ઢોકળાં "સીંગ તેલ સાથે ગરમાગરમ ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day30 Urvashi Mehta -
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla recipe in Gujarati)
અલગ અલગ ઢોકળાં અમારા ફેમિલી નું સૌથી વધું ફેવરેટ ફુડ છે. ઢોકળા સ્ટીમ થયેલા હોય એટલે તેલ પણ ઓછું જાય અને ટેસ્ટ માં તો સરસ હોય જ!! સેન્ડવીચ ઢોકળાં મારા શૌથી વધારે ફેવરેટ છે; આ અને ટેસ્ટી નાસ્તો બની પણ જલદી જાય છે. 😊આજે મેં ત્રિરંગી સેન્ડવીચ ઢોકળાં બનાવ્યાં છે.આ ટેસ્ટ માં તો બહું સરસ થયા છે.... અને એકદમ સરસ રુ જેવા પોચા... 😀 આ માં બીજી એક સારી વસ્તુ એ કે ચટણી અંદરજ હોય એટલે બીજા કશા ની જોડે જરુર જ નહીં...ઘરમાં તો બધા ને બહુ જ ભાવ્યાં...😋😋તમે જ જોઈ ને કહો કે કેવા બન્યા છે?તમે પણ જરુર થી બનાવજો; અને કેજો કે કેવાં લાગ્યાં!!😋😋😍😊🤤#સ્ટીમ#વિકમીલ૩#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ આજે મેં ફટાફટ બની જતાં લાલ સેન્ડવીચ ઢોકળાં(instant tomato - garlic sandwich dhokala) બનાવી મૂકયાં છે. ફટાફટ બની જતાં red સેન્ડવીચ ઢોકળાં Krishna Dholakia -
સ્ટીમ ઢોકળાં (વરાળીયા)
#નાસ્તોસવાર માં ગરમ ગરમ ઢોકળાં ખાવાની મજા આવે. લાઈવ સ્ટીમ ઢોકળાં (વરાળીયા ) Kshama Himesh Upadhyay -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
છાલ વાળું બટાકા નું શાક (Chhal Valu Bataka Shak Recipe In Gujarati)
#LSR#Lagan Style Recipe#PotatoesRecipe#છાલ વાળાં બટાકા નું શાક Krishna Dholakia -
ગુજરાતી ખાટ્ટા ઢોકળા વિથ સ્પેશિયલ ગ્રીન ચટણી(Gujarati Khatta Dho
#ટ્રેડિંગ#week૨#ગુજરાતી_ખાટ્ટા_ઢોકળાં_વિથ_સ્પેશિયલ_ગ્રીન _ચટણી ( Gujarati Khatta Dhokla Recipe in Gujarati) આ ખાટ્ટા ઢોકળાં એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. આ ઢોકળાં તો હવે લગ્નપ્રસંગ માં પણ લાઈવ ઢોકળાં તરીકે સર્વ થાય છે. મે અહી ઘર ની ઘંટી માં દળેલો ઢોકળાં નો લોટ લીધો છે. આ ઢોકળાં સાથે મે બે પ્રકાર ની ચટણી બનાવી છે એક તો લસણ - ટામેટા ની ચટણી ને બીજી સ્પેશિયલ ઢોકળા માટેની ગ્રીન ચટણી..આ ગ્રીન ચટણી માં મય ઢોકળા નો ઉપયોગ કરી થોડી ઘટ્ટ ચટણી બનાવી છે. મારા બાળકો ના અતિ પ્રિય છે આ ઢોકળાં. Daxa Parmar -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#WEEK5#વિન્ટર કિચન ચેલેન્જ#ત્રેવટી દાળ . ... આજે કૂકપેડ તરફ થી ત્રેવટી દાળ બનાવવાની થીમ આપી છે...આ દાળ અલગ અલગ ઘણી રીતે બનતી હોય છે.મેં આજે હવેલી માં શ્રી હરી ને બનાવી ને ભોગ અર્પણ કરે છે ઈ રીતે આ દાળ બનાવી ને મુકી રહી છુંહવેલી માં ડોલોત્સવ નાં ચોથા ખેલ સમયે કે દ્વિતિય દિવસે રાજભોગ સમયે સખડી ભોગ માં આ ત્રેવટી દાળ બનાવી ને ભાત સાથે શ્રી હરિ....શ્રી ઠાકોરજી ને અર્પણ કરી ને પ્રસાદ ભકતો ગ્રહણ કરે છે. (sakhdi bhog) આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
ઢોકળાં
#હોળીગુજરાતી ની ખાસ ડીશ એટલે ઢોકળા કોઈ તહેવાર હોય કે ન હોય ઢોકળા તો બને જ... હોળી ના નાસ્તા માટે ઢોકળા અને રસ... એમ રસ સાથે સફેદ ઈદડા ખાવા માં આવે પણ અમને તો આવા મસાલા ઢોકળા બહુ જ ભાવે.. Sachi Sanket Naik -
લાઈવ ઢોકળાં (Live Dhokla Recipe In Gujarati)
#મોમમને લાઈવ ઢોકળા ખૂબ જ ભાવે છે માટે મારા મમ્મી હજુ પણ હું જ્યારે મારા પિયર જવાની હોય ત્યારે મારા માટે એ ઢોકળાં નો સવાર થી જ આથો દઈ રાખે છે.મારા બાળકો ને પણ લાઈવ ઢોકળાં ખૂબ ભાવે છે. અમને હું આ આથા માંથી ઉત્તપમ પણ બનાવી આપું છું.. જે ટેસ્ટ માં ખૂબ સરસ થાય છે..... Nisha Budhecha -
ખાટા ઢોકળાં
ગુજરાતી ને ઢોકળાં બહું ભાવે જો બેટર તૈયાર હોય તો 10 -15 મીનીટ માં ઢોકળાં નાસ્તા માટે તૈયાર થઈ જાય છે... Hiral Pandya Shukla -
પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
#SSR#Super September recipe#Streetfoodrecipe#Breakfastrecipe#Snakerecipe#Sandwichecipe મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એવી પુડલા સેન્ડવીચ ને બ્રેક ફાસ્ટ તરીકે, સ્નેકસ તરીકે પીરસી શકો છો. Krishna Dholakia -
સેન્ડવીચ ઢોકળાં (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#CF#TC ઢોકળાં એ ગુજરાતીઓની ઓલટાઈમ ઈન્ટરનેશનલ ફેવરીટ વાનગી છે.એમાં પણ સુધારો કરી ને બનાવતા રૂપ બદલી રજુ કરાતા અને ખૂબજ ખવાતા તથા વખાણાતા એમાનો એક પ્રકાર એટલે સેન્ડવીચ ઢોકળાં. એમાં પણ અલગથી ટ્વીસ્ટ આપવામાં આવે અને ચટણી પાથરી બનાવવામાં આવે.જે ખૂબ જ ચટાકેદાર બને.તોજ ગુજરાતીઓને મજા પડે.તો ચાલો બનાવીએ.ગુજરાતીઓનામનભાવન સેન્ડવીચ ઢોકળાં. Smitaben R dave -
ખાટાં ઢોકળાં(khata Dhokla recipe in Gujarati)
ખાટાં ઢોકળાં માંનો ખાટો એ આ ગુજરાતી ઢોકળાં નો પ્રભાવશાળી સ્વાદ છે.થોડું ખાટું દહીં ઉમેરી ને તેને ખાટાં બનાવવામાં આવે છે.ઓલટાઈમ મનપસંદ સ્ટાર્ટર તરીકે, ચા નાં સમયનાં નાસ્તા તરીકે અથવા કોઈ પણ સમયે બનાવી શકાય છે. Bina Mithani -
ઢોકળાં ને સાથે રાબ (Dhokla And Raab Recipe In Gujarati)
Weekend Chefગરમાગરમ ઢોકળાં ને સાથે રાબ Krishna Dholakia -
પાલક મકાઈ ના સ્ટફિંગવાળા મુઠીયા(મકાઈ ના પાન માં બાફેલ)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ ગુજરાત માં ઘરે ઘરે દરેક સીઝન માં બનતાં મુઠીયા દરેક વ્યક્તિને પસંદ હોય જ...ભાગ્યે જ કોઈ ને મુઠીયા પસંદ ન હોય...ભાત,દૂધી,કોબીજ, પાલક,મેથી....એમ ઘણાં પ્રકારના બને..પણ આજે મેં મુઠીયા ને નવાં રંગ રૂપ માં બનાવવાની ટ્રાય કરી છે....રેસીપી જોઈ ને તમને થશે....વાહ.. .....મસ્ત......જોરદાર...... Krishna Dholakia -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
માવા વગર ગાજર નો હલવો
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadIndia#cookpadGujarati#wthoutkhoyacarrothalawarecipe#CarrotHalawaRecipe#CarrotRecipe#SweetdishRecipeલગ્નપ્રસંગ હોય અને એમાંય શિયાળામાં તો...અવનવી સ્વીટ ડીશ પૈકી એક ગાજર નો હલવો તો ચોક્કસ જ હોય...માવા ના ઉપયોગ કર્યા વગર સરસ ગાજર નો ગરમાગરમ ને પાછો 'Super Delicious' હલવો આજે બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KERઅમદાવાદીઓ નું પ્રિય ભાણું એટલે લાઈવ ઢોકળા..લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો માં લાઈવ કાઉન્ટર રાખી ગરમાગરમ ઢોકળા પીરસવાનો ટ્રેન્ડ શરૂ થયો છે . Sangita Vyas -
દાબેલી સેન્ડવીચ ઢોકળાં(dabeli sandwich dhokala in Gujarati)
ગુજરાતી ને કોઈ પુંછે કે ઢોકળાં કેટલી જાત ના હોય? અમારા ઘર માં અમે ૧૦ થી ૧૨ જાતના અલગ-અલગ ઢોકળા ખાઈએ છીએ. એકની એક વસ્તુઓ વારે વારે કોઈ ને ખાવાનું ના ગમે, એટલે વેરીયેશન તો લાવવું જ પડે. બહું અલગ ઢોકળાં ખાઈએ એટલે સફેદ સાદા ઢોકળા નો વારો બહું ના આવે. આજે ઘર માં બધા ને પુંછીયું કે ફટાફટ સફેદ ઢોકળાં બનાવી દવું?? મારી પુત્રી તો રીતસર નું મોં બગાડવા લાગી. કે છે બીજું કશું સારું બનાવ ને!!! પતિ એ કીધું સરસ મજાની દાબેલી બનાવી લે. દાબેલી માટે ઘર માં બધું હતું, પણ બન જ નહિ. સફેદ ઢોકળા બનાવવાનું ના માંડી વાળતા મેં સફેદ ઢોકળા ની દાબેલી સેન્ડવીય બનાવી. બહું જ સરસ બની. સાચું કહું તો બધા એ ખુશી થી ખાધી. અને મેં મારા ઢોકળા ના લિસ્ટ માં એને પણ ઉમેરી લીધી. તમેં પણ આ રેસીપી બનાવો, અને નવી વાનગી નો આનંદ લો.#સ્ટીમ#વીકમીલ૩#માઈઈબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (4)