#PKS1
ગુવાર સમારી ધોઈ લો. પછી કુકરમાં તેલ મૂકી અજમો અને લસણની પેસ્ટ નાંખી મસાલા કરી સાંતળો.
પછી મીઠું અને જરૂર મુજબ પાણી નાંખી ૨-૩ સીટી લઈ લો. ગુવાર નું શાક તૈયાર છે. જે તમે ગરમાગરમ સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ