કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.
#LSR

લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.
#LSR

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામભીંડા
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ નંગ ટામેટુ
  4. ૭,૮ કળી લસણ
  5. ૧લીલુ મરચુ
  6. નાની વીડકી દહીં
  7. ૧ ટુકડોઆદુ
  8. ૧ ચમચીલાલ મરચુ
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણાજીરુ
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીમીઠું
  13. ૧/૨ ચમચીબેસન
  14. ૨ચમચા તેલ
  15. ૧/૨ ચમચીજીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    ભીંડાને ધોઇને કોરા કરીને વચ્ચેથી કાપો પાડીને બે ટુકડા કરો.ડુંગળી જીણી સમારો. ટામેટુ જીણુ સમારો. લસણ આદુ મરચાની પેસ્ટ કરો. ૧ ચમચો તેલ ગરમ કરીને તેમાં ભિંડા એડ કરો. તેમા સ્લાઇટ મીઠું અને હળદર નાંખો. હલાવતા રહો.

    ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભીંડા ચઢી જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો. એ જ પેન માં ફરી થી ૧ ચમચો તેલ ગરમ કરીને ૧/૨ ચમચી જીરુ નાંખો, પછી લસણ, આદુ મરચીની પેસ્ટ નાંખો. પછી ડુંગળી નાંખો. સેકાઇ જાય પછી ૧/૨ ચમચી બેસન નાંખો. બેસન સેકાઇ ગયા પછી ટામેટા નાંખો. બધા સુકા મસાલા નાંખો. મસાલા કુક થઇ જાય એટલે વલોવેલુ દહીં નાંખો. હલાવતા રહો.

    ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉકળવા માંડે એટલે થોડુ મીઠું એડ કરો. આપણે ભીંડામાં મીઠું નાંખ્યુ હતુ તેથી મીઠું સાચવીને નાંખવુ. તેમાં ભીંડા મીક્સ કરો. ચઢવા દો. છેલ્લા ગરમ મસાલો નાંખીને બે મીનીટ કુક થવા દઇને ગેસ બંધ કરીને સર્વ કરો.

    ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર February 04, 2023 12:04
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
February 04, 2023 12:40
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
  2. વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
  3. લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
  4. દહીં ઇડલી ચાટ (લેફટ ઓવર રેસીપી)
  5. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  1. પંચરત્ન તવા હલવો (Panchratna Tawa Halwa Recipe In Gujarati)
  2. લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
  3. ગુજરાતી ખાટી મીઠી કઢી જૈન (Gujarati Khati Mithi Kadhi Jain Recipe In Gujarati)
  4. મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787913
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close