રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)

#NRC
#Cookpadgujarati
ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટમાં રાગી અને ઘંઉ નો લોટ લેવા. તેમાં તેલ અને મીઠું નાખી મિકસ કરો. જરૂરી પાણી વડે લોટ બાંધી દસ મિનિટ રેસ્ટ આપો.
- 2
લોટ ને મસળી લુવા કરી લેવા. હવે અટામણ લઈ રોટલી વણી તૈયાર કરો. તવી પર બે બાજુ શેકી ફુલકા તૈયાર કરો. રોટી પર ઘી લગાવી લો.
- 3
રાગી રોટી રસાવાળા મગ નું શાક, લીલી હળદર ની કચુંબર અને ગોળ ઘી સાથે દેશી ખાણું સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (21)