રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચાળી લેવો પછી તેમાં તેલ નું મોણ નાખી મીઠું પ્રમાણસર નાખી હલાવી પાણી થી લોટ બાંધવો
- 2
પછી તેના લુવા પાડી વનો તેનાપર તેલ લગાવી લોટ ભભરાવી બે પડ કરો પછી તેને વનો ગોળ અથવા ત્રિકોણ આકાર માં વણો
- 3
ત્યારબાદ ગરમ તવી પર શેકી એક બાજુથી અને પછી તવી પર તેલ લગાવી બીજી બાજુ થી તેને સેકો
- 4
તો તૈયાર છે પરાઠા તેને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798690














ટિપ્પણીઓ