પડવાળી રોટલી (Padvali Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ લેવો તેમાં 1થી 2ચમચી મોણ ઉમેરી લોટ બાંધવો ને કુણવી લેવો તેના એક સરખા લુવા કરવા
- 2
બે લુવા લઈ વણી લેવા ને તેલ ચોપડવું ને જરા લોટ છાંટવો ને બે પડ ભેગા કરી વણવું ને લોઢી માં બને બાજુ સેકી ને ત્રીજી વાર કપડે થી સેકવું
- 3
એક એક રોટલી સેકાય જાય એટલે ધીમે ધીમે પડ ખોલી ને ઘી લગાડી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પડવાળી રોટલી (Padvali Rotli Recipe In Gujarati)
@cook_26196767 inspired me for this.આજે શુક્રવારે ચણાનું શાક, ખીર અને પડવાળી રોટલી બનાવી. Dr. Pushpa Dixit -
બે પડવાળી રોટલી (Be Padvali Rotli Recipe In Gujarati)
#NRCરાંદલ મા ના પ્રસાદ માં ખીર સાથે પડ વાળી રોટી ધરાવાય. પરંતુ મારા ઘરે હું 2 પડવાળી રોટી અવારનવાર બનાવું. Dr. Pushpa Dixit -
-
-
મીઠી રોટલી (Sweet Rotli Recipe In Gujarati)
#NRC ખુબ સ્વાદિષ્ટ બનતી આ મીઠી રોટલી નાના મોટા સહુ કોઈને ભાવે છે Varsha Dave -
-
-
-
ત્રણ પડવાળી રોટલી (Three Padvali Rotli Recipe In Gujarati)
#AM4#Week4#રોટી/પરાઠાકોઈપણ ભોજન હોય રોટી વગર અધુરૂ જ ગણાય .પછી તે ગમે તે સ્વરૂપમાં હોય .પરોઠા.પૂરી, નાન ,સીંગલ રોટલીથી માંડી સાતપડી ,રૂમાલી રોટી કે પછી કોઈપણ જાતના પરાઠા લો કે રાજસ્થાની રોટી ગુમ્બા રોટી ગમેતે પ્રદેશની રોટી જ્યાં સુધી થાળીમાં રોટલી ન પીરસાય ભોજન અધુરૂ જ રહે છે એ પૂણૅ કરવા માટે હું આપના માટે ત્રણપડી રોટલીની રેશિપી લાવી છું જે હાલના મેંગોની સીઝનમાં ખાસ કરીને ખૂબ જ જલ્દી બની જતી રેશિપી છે.તમે જુઓ અને એકાદ પડ વધુ ખાઈ જ લેવાનું મન થાય તેની ગેરેન્ટી... જેને લેચી રોટી પણ કહી શકાય છે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફૂલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
પહેલા ચૂલા અને સગડી હતા એટલે મહિલા ઓ રોટલો, રોટલી તાવડી માં જ શેકતી..પણ હવે તો ગામડા માં પણ બધા ગેસ પર જ રસોઈ બનાવે છે.ફુલકા રોટલી એટલે રોટલી ને ફુલાવી ને દડા જેવી બનાવી ને શેકવી.જોકે ઝડપ થી કરી શકો તો રોટલી ને ગેસ ઉપરાંત સગડી પર પણ ફુલાવી શકો છે.અહીંયા મે ફૂલકા રોટલી ની રેસિપી આપી છે. Varsha Dave -
-
રાગી અને બાજરી ની રોટલી (Raagi Bajri Rotli Recipe In Gujarati)
#NRC#roti & nan recipe challenge#રોટલી & નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
ઘઉં બાજરી ની રોટલી (Wheat Flour Bajri Rotli Recipe In Gujarati)
#NRC#રોટલી - નાન રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)
#NRC#CookpadGijrati#CookpadIndia Brinda Padia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16801427
ટિપ્પણીઓ