કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#NRC
#Feb
#Win
#green garlic
#cheese
#chili
#cookpadgujarati
#cookpadindia
ચીઝ ચીલી ગાર્લીક નાન નાના મોટા સૌ ને બહુ ભાવે છે.મેં ઘઉં ના લોટ માં થી આ નાન બનાવ્યા.સરસ લાગ્યા અને તે સ્ટાર્ટર માં કે મેન ડીશ માં પણ ખવાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૮ નંગ
  1. નાન માટે
  2. ૨ કપઘઉં નો લોટ
  3. ૧+૧/૨ ટી. સ્પૂન એકટિવ ડ્રાય યીસ્ટ
  4. ૩/૪ કપ હૂંફાળું પાણી
  5. ૧ ટી.સ્પૂનખાંડ
  6. ૨ટે. સ્પૂન દહીં
  7. સ્ટફિંગ માટે
  8. ૨ક્યુબ પ્રોસેસ ચીઝ
  9. ૩ટે. સ્પૂન મોઝરેલા ચીઝ
  10. ૨ નંગલીલાં મરચાં સમારેલા
  11. ૨ટે. સ્પૂન લીલું લસણ ઝીણું સમારેલું
  12. ૨ટે. સ્પૂન લીલા ધાણા સમારેલા
  13. ૧ટી. સ્પૂન ઈટાલિયન સીઝનીગ
  14. ૧ટી. સ્પૂન મરી પાઉડર
  15. નાન ઉપર લગાવવા
  16. ૨ટે. સ્પૂન સૂકા લસણ વાટેલું
  17. બટર
  18. લીલા ધાણા
  19. લીલું લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉં નો લોટ,ખાંડ,મીઠું,યીસ્ટ લઈ તેમાં દહીં અને હૂંફાળું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી ૪-૫ મિનિટ મસળી તેલ લગાવી ઉપર ભીનું કપડું ઢાંકી ૨-૩ કલાક ગરમ જગ્યા એ રાખવું.

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી કોરા લોટ ભભરાવી મસળી ને તેમાં થી લુવા પાડી તેલ લગાવી ફરી ૧૦-૧૫ મિનિટ રાખવું.એક બાઉલમાં બન્ને ચીઝ,લીલા મરચાં, લીલું લસણ,લીલા ધાણા,ઈટાલિયન સીઝનીગ,મરી પાઉડર ઉમેરી બધું બરાબર મીક્સ કરવું.

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લુવા માંથી નાની પૂરી વણી વચ્ચે ચીઝ વાળું સ્ટફિંગ ભરી બધી કિનારી ભેગી કરી બંધ કરી બોલ બનાવી તેમાં થી નાન વણી ઉપર વાટેલું સૂકું લસણ,લીલું લસણ,અને લીલા ધાણા લગાવી ફરી વણી લેવી.

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે નાન ની બીજી બાજુ પાણી લગાવી તે ભાગ ને ગરમ તવા ઉપર મૂકી શેકાય પછી તેની ઉપર બટર લગાવી ગરમ ગરમ સર્વ કરવી.તો તૈયાર છે ચીઝ ચીલી ગાર્લીક નાન.

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર February 13, 2023 07:31
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Djamila Benmouhoub
Djamila Benmouhoub @djamila2030
February 13, 2023 12:23
Delicious 😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  4. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. ડાયટ મિસ્સી રોટી (Diet Missi Roti Recipe In Gujarati)
  2. પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
  3. ચીઝી મેજિક બોલ (Cheesy Magic Balls Recipe In Gujarati)
  4. ફૂલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803230
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close