કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpadguj.
#cookpad
#NRC

#cookpadindia
#cookpadguj.
#cookpad
#NRC

વધુ વાંચો

હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpadguj.
#cookpad
#NRC

#cookpadindia
#cookpadguj.
#cookpad
#NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપમેંદો
  2. 1 કપપાલક
  3. 4 ચમચીકોથમીર બારીક સમારેલી
  4. 4 ચમચીલીલુ લસણ બારીક સમારેલું
  5. 4લીલા મરચાં સમારેલા
  6. 10ફુદીનાના પાન સમારેલા
  7. 1/2 કપદહીં
  8. 1 ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીખાંડ
  10. 1ટી. સ્પૂન બેકિંગ પાઉડર
  11. ચપટીબેકિંગ સોડા
  12. 1 ચમચીતેલ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. નાન પર લગાડવા માટે :
  15. 1 ચમચીકલોંજી
  16. બટર જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલક ને સમારી ઉકળતા પાણીમાં બે મિનિટ માટે બ્લાન્ચ કરી લો. પછી તેને કાણા વાળા વાડકામાં નીતારી તેની પર ઠંડુ પાણી એડ કરો. પછી મિક્સર જારમાં પાલક, કોથમીર, લીલુ લસણ, ફુદીનાના પાન અને મરચા ને ક્રશ કરી પેસ્ટ બનાવી લો.

    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેંદામાં મીઠું,દહીં, ખાંડ, બેકિંગ પાઉડર, સોડા, મીઠું, મરી પાઉડર એડ કરીને બધું બરાબર મિક્સ કરી લો પછી તેમાં બનાવેલી ગ્રીન પેસ્ટ એડ કરી સોફ્ટ લોટ બાંધી લો. લોટને 2 કલાક માટે રેસ્ટ આપો.

    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટને બરાબર મસળી લો. તેમાંથી એકસરખા લુઆ બનાવી લો. હવે તેમાંથી એક લુવું લઈ લંબગોળ શેપમાં વણીને તેની પર કલોંજી છાંટો અને ફરી થોડું વણો.

    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોઢી ગરમ કરવા મૂકો વણેલી નાન પર પાણી લગાવીને શેકવા મૂકો પછી તેમાં થોડા બબલ્સ આવે એટલું કુક થવા દો.

    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લોઢી ને ઉંધી કરી નાનને ગેસ પર શેકાવા દો. ગેસ ની ફલેમ સ્લો રાખવી.

    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સર્વ કરવા માટે હરિયાલી નાન તૈયાર છે. બટર લગાવીને સર્વ કરો.

    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    હરિયાળી નાન (Green Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર February 13, 2023 16:47

ટિપ્પણીઓ (12)

Bina Anjaria
Bina Anjaria @bina_anjaria_123
May 18, 2025 07:03
Mast chhe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  4. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
  2. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  3. વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
  4. ગાજર આલુ રોટી સમોસા (એરફ્રાયર રેસિપીઝ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16804114
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close