વેજીટેબલ કટ કરી લો
તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અજમો થી. વધાર કરો આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવી પછી ડુંગળી
બધા મસાલા એડ કરો ઢાંકી ને કૂક કરો ટામેટાં એકદમ સોફ્ટ થાય એટલે ઉતારી લો
તૈયાર છે કાચા ટામેટાં નું શાક
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ