શક્કરિયા ની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
શક્કરિયા ની પેટીસ (Shakkariya Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ને બરાબર મસળી લેવા હવે તેમાં ડુંગળી, લીલું મરચું, આદુ ની છીણ, લીલુ લસણ અને કોથમીરઉમેરી બરાબર મિક્સ કરી લેવું
- 2
હવે તેમાં ચોખાનો લોટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું બરાબર મસળીને મિક્સ કરી લેવું અને તેની પેટીસ બનાવી લેવી
- 3
આ રીતે બધી પેટીસ તૈયાર કરી તેની નોનસ્ટીક પેનમાં તેલ ગરમ મૂકી સેલો ફ્રાય કરવી તેને બંને બાજુ સરસ શેકી લેવી હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી કાઢી તેની પર ચાટ મસાલો છાંટી કેચઅપ અને જીણી સેવ ભભરાવી દેવી
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શક્કરિયા ચાટ
#ચાટશક્કરિયા એ દુનિયાભર માં મળતું કંદ છે. આપણે શક્કરિયા ને શિવજી ના પ્રિય કંદ તરીકે જાણીએ છીએ અને મહાશિવરાત્રી માં તેનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. વિટામિન એ થઈ ભરપૂર ઈવા શક્કરિયા માં બીજા ઘણા પોષક તત્વો છે જે આપણી પાચનશક્તિ માં વધારો કરે છે. Deepa Rupani -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
-
શક્કરિયા બટાકા ની પેટીસ (Shakkariya Bataka Pattice Recipe In Gujarati)
#Maha Shiv ratr#Cookpadindiai Shah Prity Shah Prity -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
#RC2#white colour recipe#week2રૂટિનમાં અને ઉપવાસ માં પણ લઇ શકાય તેવી શક્કરિયા ની ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa Kikani 1 -
શક્કરિયા ની ફ્રેંચ ફ્રાઈઝ (Shakkariya Frech Fries Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો તો પૂરી સાથે તથા પેટીસ સાથે ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો. ફટાફટ પેટીસ પણ બનાવી અને ગરમાગરમ રગડા સાથે સૌ એ આનંદ માણયો. Dr. Pushpa Dixit -
-
શક્કરિયા ની ચાટ (Shakkariya Chaat Recipe In Gujarati)
શિયાળામાં રસ્તા પર સગડી ઉપર શેકાતા શક્કરિયા ની સુગંધ દૂર સુધી આવતી હોય છે અને મોઢામાં પાણી આવી જાય છે. આ શેકેલા શક્કરિયા એવાજ લાગે છે ટેસ્ટ માં. તો કેમ નહીં શક્કરિયા ને ઘરે જ શેકી ને એની લુફ્ત માણીએ. Bina Samir Telivala -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ચટપટા શક્કરિયા (Chatpata Shakkariya Recipe In Gujarati)
શક્કરિયા આપણે ફરાળ માટે વાપરતા હોય છે.પણ મેં આજે ચટપટા શક્કરિયા બનાવ્યા છે. Sonal Modha -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
ચોમાસા ની ઋતુ હોય અને ગરમાગરમ ચટપટી ચાટ મળી જાય તો.... આહા મજા જ પડીજાય ખરૂં ને? રગડા પેટીસ એક એવી ચાટ છે જે ફૂલ મિલ નું કામ કરે છે તો ચાલો આનંદ માણીએ આ ડિશ નો...#સુપરશેફ૩#મોન્સુનસ્પેશિયલ#કુકપેડઈન્ડિયા Rinkal Tanna -
-
-
ચટપટી પાવ પેટીસ
પાવ ની બનૈ બાજુ અંદર લસણ ની ચટની લગાવી, બટર થી સેકી લેવી પછી તેમા બટેટા ની પેટિસ રાખી ઉપર ડૂન્ગરી અને ટમેટા ની સ્લાઈસ મુકવી ઉપર ચાટ મસાલો ભભરાવીને પીરસવી. Khushbu Katira -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ragdapattice#ragdachaat#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#Trend2#Week 2 આજે હુ એક એવી વાનગી લઈ આવી છું જે લગભગ બધાં નાં ઘરમાં બનતી હશે રગડો પેટીસ એ એવી વાનગી છે જે નાનાં મોટા સૌ ને ભાવે દરેક પોતાના ટેસ્ટ મુજબ પાઉં સેવ કે પેટીસ સાથે રગડો લે છે તો ચાલો..... Hemali Rindani -
રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
#સુપરશેફ૩#week3સ્ટ્રીટ ફુડ તરીકે પ્રખ્યાત આ વાનગી સાંજના સમયે એ પણ મોન્સુન સ્પેશિયલ માટે એકદમ પરફેક્ટ છે. Urmi Desai -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817839
ટિપ્પણીઓ