કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#SN2
Week2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati

#SN2
Week2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#SN2
Week2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati

#SN2
Week2
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપકાબૂલી ચણા
  • ૧ નંગ તમાલપત્ર
  • ૪-૫ લવિંગ
  • ૧તજ નો ટુકડો
  • ૧/૨ ચમચીસંચળ
  • ૧ ચમચીચાની પત્તી
  • ૫ ચમચીતેલ
  • ૨ નંગમોટી ડુંગળી
  • ૨ નંગટામેટા
  • ૧/૨ ચમચીઆદુની પેસ્ટ
  • ૧/૨ ચમચીલસણની પેસ્ટ
  • ૨ નંગ ઝીણા સમારેલા લીલા મરચા
  • ૧ ચમચીધાણા જીરુ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૨ ચમચીછોલે ચણાનો મસાલો
  • ૧/૨ ચમચીકસુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણાને ૨-૩ વખત બરાબર ધોઇને સાતથી આઠ કલાક માટે પલાળી રાખો. એક તપેલીમાં 1/2 કપ પાણી લઈ તેમાં 1 ચમચીસૂકી ચાની પતી લઈ ઉકાળો. આ પાણીને ગાળીને ચણામાં લઈ લો.

  2. 2

    હવે એક કુકરમાં ચણા, ચાનું પાણી, સંચળ, તમાલપત્ર,
    તજ લવિંગ ઉમેરી મિક્સ કરી 3 થી 4 સીટી વગાડી લો

    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરી સાંતળી લો. સમારેલા લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ તેને પણ સાંતળી લો. તેમાં છોલો મસાલો લાલ મરચું ધાણાજીરૂ પાઉડર હળદર હળદર ઉમેરી મસાલા ચડવા દો.

    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરી ટામેટા બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરી લો. જો જરૂર પડે તો પાણી અને મીઠું ઉમેરી થોડીક વાર માટે ઉકાળી લો. ત્યારબાદ કસૂરી મિક્સ કરી. છોલે ને સર્વ કરો.

    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Desai
Unnati Desai @unns_cooking
પર February 17, 2023 16:59

ટિપ્પણીઓ (7)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
February 27, 2023 11:46
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  3. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  5. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  1. શકકરિયા ના સમોસા (ઉપવાસ સ્પેશિયલ)
  2. મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
  3. પંજાબી રાજમાં કરી (Punjabi Rajma Curry Recipe In Gujarati)
  4. ન્યુટ્રીશસ ખજુર ઠંડાઈ (હોળી સ્પેશિયલ રેસિપીઝ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16808071
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close