કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે
#cookpadindia
#cookpadgujrati
#FR

ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે
#cookpadindia
#cookpadgujrati
#FR

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ સર્વિંગ
  1. ૫૦૦ ગ્રામ શક્કરિયા
  2. ૧/૨ કપઘી
  3. ૧ કપદૂધ
  4. ૧/૪ કપખાંડ
  5. ૬-૭ કેસરના તાંતણા દૂધમાં પલાળેલા
  6. ૪-૫ નંગ ઈલાયચી
  7. ૬ નંગબદામ બે ટુકડા કરેલા
  8. ૬ નંગકાજુ બે ટુકડા કરેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ શક્કરિયા ની ધોઈ તેને કુકરમાં એક સીટી વગાડી બાફી લો પછી તેની છાલ ઉતારીને તેને છીણી લો

    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં શક્કરિયા નું છીણ ઉમેરીને બે થી ત્રણ મિનિટ માટે સાંતળો પછી તેમાં એક કપ દૂધ અને કેસરવાળું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો

    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ બળી જાય ત્યારે તેમાં ખાંડ નાખીને મિક્સ કરો ખાંડનું પાણી બળી જાય અને મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરીને ઈલાયચી પાઉડર નાખી દો

    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી કાચું અને બદામ ના ટુકડા વડે ગાર્નિશ કરીને સર્વ કરો

    શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Soni
Amita Soni @Amita_soni
પર February 17, 2023 02:14
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 19, 2023 04:02
@Amita_soni that's fantastic 👌👌😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  3. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  4. તેલવાળી ભાખરી
  5. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  1. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  2. હરાભરા લોલીપોપ કબાબ (Harabhara Lolipop Kebab Recipe In Gujarati)
  3. પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
  4. પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16809746
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close