રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈ ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. ત્યાર બાદ તેમાં ખાંડ નાંખી ને થોડું ઉકાળો.
- 2
હવે તેમા ઠંડાઈ મસાલો એડ કરો.
ઠંડાઈ મસાલો બનાવવા માટે એક પેન માં મરી, વરિયાળી, મગજતરી, ખસખસ અને ઇલાયચી ને સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે રોસ્ટ કરો. ત્યારબાદ તેમાં કાજુ, બદામ ઉમેરી ને ફરી 1-2 મિનિટ રોસ્ટ કરો. સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો. - 3
હવે ઠંડુ થવા દો. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેમાં ગુલાબ ની પાંદડી તથા કેસર ઉમેરી મીકક્ષી માં લઇ ને પલ્સ મોડ માં પાઉડર બનાવી લો.. પાઉડર નાખીને થોડું ઉકળવાદો. આ દૂધ ને ઠંડુ કરી ફ્રીજ માં મૂકી એકદમ ઠંડુ કરી લો. ત્યારબાદ સર્વિગ ગ્લાસ માં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811520











ટિપ્પણીઓ