રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઈ ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. ત્યાર બાદ તેમાં ખાંડ નાંખી ને થોડું ઉકાળો.
- 2
હવે તેમા ઠંડાઈ મસાલો એડ કરો.
ઠંડાઈ મસાલો બનાવવા માટે એક પેન માં મરી, વરિયાળી, મગજતરી, ખસખસ અને ઇલાયચી ને સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે રોસ્ટ કરો. ત્યારબાદ તેમાં કાજુ, બદામ ઉમેરી ને ફરી 1-2 મિનિટ રોસ્ટ કરો. સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો. - 3
હવે ઠંડુ થવા દો. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેમાં ગુલાબ ની પાંદડી તથા કેસર ઉમેરી મીકક્ષી માં લઇ ને પલ્સ મોડ માં પાઉડર બનાવી લો.. પાઉડર નાખીને થોડું ઉકળવાદો. આ દૂધ ને ઠંડુ કરી ફ્રીજ માં મૂકી એકદમ ઠંડુ કરી લો. ત્યારબાદ સર્વિગ ગ્લાસ માં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
#FFC7#week7#HR#HOLISPECIAL#summer_special#CookpadIndia#COOKPADGUJRATI ભારતના ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાની પ્રખ્યાત એવી ઠંડાઈ હોળીના તહેવાર તથા ઉનાળામાં જેનો વપરાશ સારો થાય છે તે ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જેમાં ઠંડીના મુખ્ય ઘટકો સાથે જુદીજુદી ફ્લેવર પણ તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ઠંડાઈ આઈસક્રીમ (Thandai Ice-cream Recipe In Gujarati)
હોળી ઉત્સવ માટે મારા તરફ થીHappy Holi all my friend's Hiral Panchal -
ફ્રૂટ ડ્રાયફ્રુટ ઠંડાઈ (Fruit Dryfruit Thandai Recipe In Gujarati)
#HR#હોલીસ્પેશ્યલ#સમરસ્પેશ્યલ Juliben Dave -
-
ઠંડાઈ દૂધપૌંઆ (Thandai Dudh Poha Recipe In Gujarati)
#TRO#October2022#Cookpadgujarati શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ ખાવાનું અનેરું મહત્વ હોય છે. આ દિવસે મોટાભાગના લોકોના ઘરોમાં દૂધપૌંઆ બનતા હોય છે. આ દૂધપૌંઆ રાત્રે ખાવામાં આવતા હોય છે. જો કે શરદ પૂનમ ના દિવસે દૂધપૌંઆ ખાવાનું મહત્વ પણ બહુ છે. આમ, જો વાત દૂધપૌંઆ બનાવવાની કરીએ તો અનેક લોકોની ફરિયાદ હોય છે કે દૂધપૌંઆ ટેસ્ટમાં સારા બનતા નથી, તેમજ દૂધપૌંઆમાં પૌંઆ વધારે પલળી જવાથી ઘટ્ટ થઇ જાય છે જેના કારણે પીવાની મજા આવતી નથી પરંતુ જો તમે આ રીતે ઠંડાઈ મસાલા નો ઉપયોગ કરી ઠંડાઈ દૂધપૌંઆ બનાવશો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બનશે અને પૌંઆ છુટ્ટા પણ રહેશે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઠંડાઈ દૂધપૌંઆ.. Daxa Parmar -
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7@mrunalthakkar followed your recipe.ઉત્તર ભારતમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં શિવરાત્રિનાં દિવસે તથા હોળીમાં દરેક ઘરોમાં ઠંડાઈ બને. પહેલા તો સંયુક્ત કુટુંબો હતા અને ૨૦-૨૫ લોકો માટે તથા ઘરે આવનારા મહેમાનો માટે મોટા તપેલામાં જ ઠંડાઈ બનાવાતી. ત્યારે મિક્સર નહોતા એટલે બધી સામગ્રી રાત્રે પલાળીને સવારે ખરલમાં પીસીને ઠંડાઈ બનતી.સંક્રાંતિ કાળ એટલે કે મિશ્ર ઋતુમાં ઠંડાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.આજે મેં કાનુડા ને ઠંડાઈ પ્રસાદ માં ધરી છે. Dr. Pushpa Dixit -
ઠંડાઈ 3.0
#એનિવર્સરીઆ સ્વીટ ડિશ માં ઠંડાઈ નાં 3 એલીમેન્ટ ને કમબાઈન્ડ કર્યા છે...ઠંડાઈ મસાલા નાં ઉપયોગ થી બનાવેલા.....ઠંડાઈ ખીર...ઠંડાઈ બોલ્સ....ઠંડાઈ આઈસ્ક્રીમ...તેને મે ફ્લોરલ આઈસ બાઉલ માં સર્વ કર્યું છે.. Anjana Sheladiya -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
-
ઠંડાઈ આઈસ્ક્રીમ
#RB13ઘરમાં રહેલી વસ્તુઓ થી અને મિક્સર જાર ની મદદથી બનાવો cool કુલ ઠંડાઈ ice cream ગરમીની સીઝનમાં એક સાથે ડબલ ફાયદો મેળવો ઠંડાઈ આઇસ્ક્રીમ દ્વારા. એક તો આઈસ્ક્રીમ અને એ પણ ઠંડાઈ નો તો થઈ ગયું ને ડબલ... Sonal Karia -
-
-
ઠંડાઈ (Thandai Recipe in Gujarati)
હોળી આવી રહી છે અને હોળી માં ઠંડાઈ પીવા ની બહુ મજા આવે. તમે પહેલે થી ઠંડાઈ નો મસાલો તૈયાર કરી રાખી શકો છો. અને હોળી માં ફક્ત દૂધ માં મિલાવી ને ઠંડાઈ તૈયાર કરી શકો છો. ખાલી ૨ મિનિટ માં તો ઠંડાઈ તૈયાર થઇ જશે કયોય પણ મેહનત વગર.https://cookpad.wasmer.app/in-gu/recipes/16027937-%E0%AA%A0%E0%AA%A1%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%B2-thandai-masala-recipe-in-gujaratiઆ લિંક ઉપર થી ઠંડાઈ મસાલા ની રેસીપી જોઈ શકો છો. Disha Prashant Chavda -
ઠંડાઈ લાડુ(thandai ladoo recipe in Gujarati)
#HR#FFC7 ગુજરાત અને ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં હોળી ને હુતાસણી થઈ પણ ઓળખવામાં આવે છે.હોળી નાં બીજા દિવસે ધૂળેટી ને પડવો કહેવામાં આવે છે.ઠંડાઈ લાડુ હોળી ની ઉજવણી માટે યોગ્ય છે.ઠંડાઈ નાં સ્વાદ સાથે કંઈક નવું બનાવવાની બહું મજા આવી. Bina Mithani -
ઠંડાઈ - નાથદ્વારા સ્પેશિયલ
#HRC #SFC #ઠંડાઈ #હોળીસ્પેશિયલ#નાથદ્વારા_સ્પેશિયલ #સ્ટ્રીટફૂડસ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઠંડાઈ તો ખાસ મહાશિવરાત્રી અને હોળી ધૂળેટી ના દિવસે ખાસ બનાવી ને પીવામાં આવે છે. પણ નાથદ્વારા - શ્રીનાથજી નાં ધામ માં તો બારેમાસ તાજી જ ઠંડાઈ બનાવી ને મળતી હોય છે. ત્યાંની ફૂડ ચોપાટી નું ખૂબ જ ફેમસ અને સ્વાદિષ્ટ, સ્ટ્રીટ ફૂડ પીણું છે. વૈષ્ણવો ચોક્કસ આ સ્વાદિષ્ટ ઠંડાઈ નો સ્વાદ માણે છે. Manisha Sampat -
ઠંડાઈ પેનાકોટા (Thandai Pannacotta Recipe In Gujarati)
આપણા કલ્ચર માં હોળી નું મહત્વ પણ દિવાળી જેટલું જ હોય છે દિવાળી પ્રકાશ પર્વ છે તો હોળી રંગો નો તહેવાર છે. દિવાળી આપણા જીવનમાં ઉજાસ લાવે છે તો હોળી આપણા જીવનને રંગો થી ભરી દે છે. એવી જ રીતે દિવાળીની જેમ હોળી માં પણ ખાસ વ્યંજન અને પીણા બનાવી ને ઉજવવામાં આવે છે. તો આજે મેં હોળી સ્પેશ્યલ પીણું ઠંડાઈ માંથી ઈટાલીયન ડેસર્ટ ને ઈન્ડિયન ટચ આપી ને ઠંડાઈ પેનાકોટા બનાવ્યું છે તો આ હોળી માં કંઈક નવું થઈ જાય... Harita Mendha -
-
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holi21આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો. Sunita Ved -
અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#summerspecial#milk#thandaiમિત્રો આ વખતે હોળી પર અને આખા ઉનાળામાં કામ લાગે તેવી, ઘરે જ બનાવેલા મસાલા થી 3 રીતે ઠંડાઈ બનાવવા માટે ની રેસિપી લઈને આવી છું .સાવ સરળ રીત છે અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ..એક વખત જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
બનાના ફલેવર ઠંડાઈ (Banana Flavoured Thandai Recipe In Gujarati)
આજે મેં ઠંડાઈ સાથે ફ્રુટ નું વેરિએશન કર્યું છે. બનાના🍌 ફલેવર ની ઠંડાઈ બનાવી. Sonal Modha -
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા (Instant Kesar Thandai With Thandai Masala Recipe In Gujarati)
#FFC7#CookpadIndia#Cookpadgujaratiહેપ્પી હોલી ઓલ કૂકપેડ ટીમ મેમ્બરસ.ધણા સમય થી મેં રેસીપી નથી મુકી. તો આપણો સરસ તહેવાર આવી રહ્યો છે તો થયું કે આજે તો ટાઈમ કાઢી ને રેસીપી શેર કરવા દે. હોલી હોય અને ઘરમાં ઠંડાઈ ના બને એવુ તો બને જ નહીં. આમ તો ઠંડાઈ એ મહાશિવરાત્રી પર ભોલેનાથ ને ચઢવા માં આવતો પ્રસાદ છે. જેમાં ભાંગ પણ ઉમેરવામાં આવતી.પણ હવે આ સાદી ઠંડાઈ દરેક લોકો બનાવે છે કહેવાય છે કે હોલી માં લોકો ખૂબ મસ્તી અને મઝા કરીને છેલ્લા આ સરસ મઝાની ઠંડાઈ પીવે તો બધો થાક દૂર થઈ જાય છે. તો એવી જ ઠંડાઈ અને ઠંડાઈ નો મસાલો જે ખાલી 15 જ મિનિટ માં બની જાય એવી ઈન્સટન્ટ રેસીપી તમારી સાથે શેર કરું છું. Vandana Darji -
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811520
ટિપ્પણીઓ