ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગ બાફેલા બટાકા
  2. 1 નંગમોટો ટુકડો બાફેલું સૂરણ
  3. 1 નંગનાનું શિમલા મરચુ
  4. 1 નંગનાનું છીણેલું બીટ
  5. 2 ચમચીઆદું મરચાં
  6. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  7. 1 ચમચીખાંડ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1/2 ચમચીધાણા જીરું
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. 1/2 ચમચીલાલ મરચું
  12. મોરીયા નો લોટ જરૂર મુજબ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. તેલ તળવા માટે
  15. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા, સૂરણ લઈ માવો કરી લો. હવે તેમાં લીલાં ધાણા, કેપ્સીકમ બીટ એડ કરો.

  2. 2

    ત્યાર બાદ ઉપર ના બધા મસાલા એડ કરી લો. ત્યાર બાદ તેમાં મોરિયા નો લોટ એડ કરી ને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમા થી મનપસંદ આકારમાં કટલેસ નો આકાર આપી દો. પછી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ ફરાળી કટલેસ. તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes