કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#FR

આ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે

#FR

આ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે

વધુ વાંચો

શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#FR

આ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે

#FR

આ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામશકરીયા
  2. 1 કપદૂધ
  3. 1/2 વાટકી ખાંડ
  4. 2 ચમચીઘી
  5. 2 ચમચીઇલાયચી નો ભૂકો
  6. 8 - 10 નંગ બદામ
  7. 5-6કાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ શક્કરિયા ને પાણીથી ખૂબ ધોવા પછી કુકરમાં ત્રણ સીટી વગાડવી કુકર ઠરી જાય એટલે શક્કરિયા ની છાલ કાઢી લેવી

  2. 2

    શક્કરિયા ને છીણી લેવા એક લોયા માં ઘી મૂકી શક્કરીયાતેમાં નાખી દેવા ત્યારબાદ સતરાઈ જાય પછી તેમાં દૂધ ઉમેરવું દૂધ થોડું ગરમ થાય પછી તેમાં ખાંડ ઉમેરી દેવી

    શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ બધું ધીમા ગેસે ચડવા દેવું હલાવતા રહો તે ઘટ્ટ થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર કાજુની કતરણ બદામની કતરણ ઉમેરી દો

    શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બધું મિક્સ થઈ જાય એટલે એક બાઉલમાં લઈ લો શક્કરિયા નો હલવો તૈયાર શિવરાત્રી સ્પેશિયલ

    શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Baxi
Devyani Baxi @devyani123
પર February 18, 2023 14:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
  2. સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  3. ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
  4. બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
  5. શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)
  1. રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
  2. રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
  3. કેસર ડ્રાયફ્રુટસ ઠંડાઇ (Kesar Dryfruits Thandai Recipe In Gujarati)
  4. મટર પનીર (Matar paneer recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811653
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close