રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)

રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરિયા અને રતાળુ ને ધોઈને કોરું કરીને તેની છાલ કાઢીને સમારીને વરાળે બાફી લેવું
- 2
બફાઈ જાય અને ઠંડુ થઈ જાય એટલે તેને છીણી થીછીણી લેવું એટલે કે તેનો માવો બનાવી લેવો પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું તપકીરનો લોટ આમચૂર પાઉડર સંચળ પાઉડર આદુ મરચાની પેસ્ટ કોથમીર નાખી મિક્સ કરી લેવું
- 3
હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં વરિયાળી નો પાઉડર અથવા આખી વરીયાળી શીંગદાણા નો ભૂકો આદુ મરચાની પેસ્ટ મીઠું સંચળ પાઉડર ખાંડ અને લીંબુનો રસ કોપરાનું છીણ અને કોથમીર નાખી મિક્સ કરી લેવું આ બધી પ્રોસેસ ધીમા ગેસ ઉપર કરવી હવે આ મિશ્રણ કોરું હોવાથી તેમાંથી એમાં પાણી છટકાવ કરી મિશ્રણને ગોળા વડે એવું તૈયાર કરી લેવું
- 4
હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવું પછી તેમાં થી ગોળા વાળી લેવા નાના નાના હવે બહારનું જે આપણે આઉટર લેયર બનાવ્યું છે રતાળુ અને શક્કરિયા નું તેમાંથી એક લુવો લઇ તેને હથેળીથી થેપી તેની વચ્ચે બનાવેલું સ્ટફિંગ નો ગોળો મૂકી બરાબર સીલ કરી કબાબ તમારે જેવો આકાર આપવો હોય તે આપી તેને તપકીનના લોટમાં રગદોળી દેવું
- 5
પછી આ કબાબને થોડીવાર ફ્રિજમાં મૂકી દેવા અને પછી તેને ગરમ તેલમાં તળી લેવા
- 6
પછી ગરમા ગરમ કબાબને સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#FR#farali recipe challenge#KK#Kebab & cutlet recipe challengeઆજે શિવરાત્રિનાં પાવન પર્વ નાં ઉપવાસ માં શક્કરિયા ના ફરાળી કબાબ ટ્રાય કર્યા. Dr. Pushpa Dixit -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
-
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
વટાણા ના કબાબ જૈન (Peas Kebab Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#KK#WEEK1#Kebab#Vasantmasala#STARTER#PARTY#PEAS#PROTEIN#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
-
-
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK#FR#sweetpotato#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#ff1# Nonfried Farali recipe Kalpana Parmar -
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
-
-
ફરાળી સ્વીટ પોટેટો ચાટ (Farali Sweet Potato Chaat Recipe In Gujarati)
#FR#cookpadgujrati#shivratri_special#ફરાળી_ચાટ Harsha Solanki -
-
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#KK#cookpad#cookpadindia#cookpadgujarati#cornrecipe#Kebab Neeru Thakkar -
-
શક્કરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ