કેસર ડ્રાયફ્રુટસ ઠંડાઇ (Kesar Dryfruits Thandai Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

કેસર ડ્રાયફ્રુટસ ઠંડાઇ (Kesar Dryfruits Thandai Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 સવિઁગ
  1. 3/4 કપબદામ
  2. 3/4 કપકાજુ
  3. 3/4 કપપિસ્તા
  4. 2 ચમચીવરીયાળી
  5. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  6. 15 નંગમરી
  7. 1/4 ચમચીકેસર
  8. 3 ચમચીખસખસ
  9. 1/4 ચમચીતજ પાઉડર
  10. 1/4 ચમચીજાફળ પાઉડર
  11. 1/2 કપડ્રાય રોઝ પેટલ
  12. ચપટીહળદર
  13. 2 ચમચીમગજતરી ની બીયા
  14. ઠંડાઇ માટે
  15. 1,લીટર દૂધ ફુલ ફેટ વાળુ
  16. ટેસ્ટ મુજબ ખાંડ
  17. 4 ચમચીઠંડાઇ મસાલો

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન ને ગરમ કરી લો ત્યાર બાદ ગેસ બંધ કરી તેમા ડ્રાયફ્રુટસ નાખી રોસ્ટ કરો ત્યાર બાદ ઠંડુ થવા દો

  2. 2

    ત્યાર બાદ તેમા બધુ એડ કરી મીક્ષર જાર મા નાખી પીસી લો તો તૈયાર છે ઠંડાઇ પ્રિમીકસ પાઉડર

  3. 3

    સૌ પ્રથમ દૂધ ને ફુલ ગરમ કરો થોડી વાર ઉકાળો ત્યાર બાદ તેમા ખાંડ ઠંડાઇ મસાલો ચપટી કેસર એડ કરી 4 મિનિટ હલાવતા રહો તેને ઠંડુ થવા ફીજ મા રાખી ચિલ્ડ સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે શિવરાત્રી / હોળી સ્પેશિયલ ઠંડાઇ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes