મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
#BW
મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW
મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ધોઈ ને સમારવી.એક બાઉલ માં ત્રણે લોટ લઈ બધા મસાલા, મેથી અને મોણ નાખી મિક્સ કરી બાકી ના ઘટકો નાખી મિક્સ કરવું.
- 2
બધું બરાબર મિક્સ કરી પાણી નાખી મુઠીયા નો લોટ બાંધવો.પછી તેમાં થી મુઠીયા વાળવા.
- 3
એક પેન માં તેલ ગરમ કરી બનાવેલ મુઠીયા મિડીયમ તાપે તળવા.તૈયાર છે મેથી ના મુઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814433

ટિપ્પણીઓ (15)