કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી મુખ્ય ફોટો

ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર)

Juliben Dave
Juliben Dave @julidave

શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ 🧆🍡🍟
#FR

શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ 🧆🍡🍟
#FR

વધુ વાંચો

ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર)

Juliben Dave
Juliben Dave @julidave

શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ 🧆🍡🍟
#FR

શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ 🧆🍡🍟
#FR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨લીટર ફૂલફેટ દૂધ
  • ૩૦૦ ગ્રામ ખાંડ
  • ૧૦ થી ૧૫ તાંતણા કેસર (દૂધમાં પલાળેલા)
  • ૧ નંગમોટું સફરજન
  • ૬ નંગપાક કેળા
  • ૬ નંગચીકુ
  • ૧ વાટકીલીલી અને કાળી દ્રાક્ષ
  • ૧ નંગદાડમ
  • ૧ વાટકીસુકામેવાની કતરણ (કાજુ,બદામ,પિસ્તા ચારોળી)
  • ૧ નાની ચમચીઈલાયચી પાઉડર (ઓપ્સ્નલ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ઉકાળવા મુકો,
    કસ્ટર્ડનો ઉપયોગ નથી કર્યો એટલે દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
    દૂધ ઉકળે એટલે ખાંડ અને કેસરના તાંતણા ઉમેરો.
    ખાંડના ભાગનું પાણી બળી જાય દૂધ ઘટ્ટ થઇ જાય એટલે દૂધમાં
    ડ્રાયફૂટ્સ નાખી ઠંડુ થવા મૂકી દ્યો,
    સામાન્ય તાપમાને આવે પછી જ ફ્રીઝમાં ઠંડું થવા મુકો.

    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા જ ફૂટ્સને સારી રીતે ધોઈ કોરા કરી લેવા,
    સફરજન ચીકુ જીણા ટુકડા કરી સમારવા
    દ્રાક્ષ મોટી હોય તો એકના બે ટુકડા કરી લેવા
    કેળાના ગોળ પતીકાં કરી લેવા.
    દાડમના દાણા કાઢી લેવા,

    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ બધું જ ફ્રૂટ્સ એક મોટા બોઉલમાં લઇ ફ્રીઝમાં ઠન્ડુ થવા મૂકી દ્યો.
    *આમ તો ફ્રૂટ્સ અને દૂધ વિરૃદ્ધ આહાર ગણાય છે.પરંતુ વધારે વખત
    રહેવા દઈએ તો વધુ અસર કરે તેટલા માટે જ
    જયારે પીરસવાનું હોય ત્યારે જ દૂધ અને ફ્રૂટ્સ ભેગા કરવા.
    હું કાયમ બન્ને ને અલગ જ ઠંડુ કરું છું.
    પીરસતી વખતે પાંચ મિનિટ પહેલા મિક્સ કરી લઉં છું.
    બન્ને ને સારી રીતે હલાવી ઠંડુ ઠંડુ પીરસો
    તો તૈય્યાર છે શિવરાત્રી માટે સ્પેશ્યલ ફરાળી ડીશ ફ્રૂટ સલાડ..

    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર February 19, 2023 17:06

ટિપ્પણીઓ (4)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
February 20, 2023 10:41
😋😋 વાહ....
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કસ્ટર્ડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  3. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  4. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  5. ખારી પૂરી (સ્ટીક)
  1. બટાકા ને ગાજર ની કટલેસ (Bataka Gajar Cutlet Recipe In Gujarati)
  2. વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati)
  3. સાબુ દાણા ના ક્રિસ્પી વડા (અગિયારસ સ્પેશિયલ રેસિપીઝ)
  4. ફરાળી કટલેટ (ઉપવાસ સ્પેશિયલ રેસિપીઝ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814440
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close