રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓવર નાઈટ પલાળેલા કાબુલી ચણા ને બાફી લેવા. ત્યારબાદ બધા જ શાકભાજી બાફી પાણી નિતારી કોરા કરી લેવા. ત્યારબાદ બધું જ અધ કચરુ પીસી લેવું.
- 2
હવે એક બાઉલમાં મિશ્રણ કાઢી તેમાં ડુંગળી આદુ લસણ મરચાની પેસ્ટ અને મેશ કરેલ બાફેલું બટેકુ અને બાફેલું ગાજર ઉમેરવું. હવે તેમાં મરચું ધાણાજીરું પાઉડર ચાટ મસાલો ગરમ મસાલો આમચૂર પાઉડર કોથમીર પીસેલી ખાંડ મીઠું પોર્ન ફ્લોર અને બ્રેડ ક્રમ્સ મેળવી હાથેથી બરાબર બધું મિક્સ કરી માવો તૈયાર કરી લેવો.
- 3
હવે થોડું થોડું મિશ્રણ લઈ બોલ બનાવી થોડો પ્રેસ કરી હાથેથી ચપટો આકાર આપી કબાબ તૈયાર કરી લેવા. ત્યારબાદ તવો ગરમ કરવા મૂકી થોડું તેલ મૂકો.હવે કબાબ મૂકી પલટાવી પલટાવીને ગોલ્ડન કલરના સેલો ફ્રાય કરી લેવા.
- 4
તો તૈયાર છે વેજ સામી કબાબ. સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
Similar Recipes
-
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
હરાભરા ઓટ્સ કબાબ (Harabhara Oats Kebab Recipe In Gujarati)
#KK#starter#SN2#SN2#Vasantmasala#aaynacookeryclub#week2#vegetable#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadમેં હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્સ વેજ કબાબ બનાવ્યા છે. ઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી તથા મકાઈનો લોટ, ચણાનો લોટ એડ કરી સ્લરીમાં ડીપ કરી સેલો ફ્રાય કરીને આ ટેસ્ટી કબાબ બનાવ્યા છે. Ankita Tank Parmar -
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
#KK#cookpad#cookpadindia#cookpadgujarati#cornrecipe#Kebab Neeru Thakkar -
બીટરૂટ કબાબ (Beetroot Kebab Recipe In Gujarati)
#KK#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ઇન્ગ્રિડિયન્ટ્સ નો ઉપયોગ કરીને ઘણી બધી અલગ અલગ વેરાઈટીમાં કબાબ બનાવી શકાય છે. મેં આજે બીટ નો ઉપયોગ કરીને કબાબ બનાવ્યા છે. શિયાળાની સિઝનમાં જ્યારે બીટ ખૂબ જ સરસ મીઠા આવે છે ત્યારે આ કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ કબાબ બનાવવા માટે બીટ ઉપરાંત બાફેલા બટાકા, વિવિધ મસાલા અને કોથમીર નો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે હાર્ટ શેઇપના કબાબ બનાવ્યા છે આપણે આપણા મનગમતા શેઇપના કબાબ બનાવી શકીયે છીએ. Asmita Rupani -
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
જૈન કબાબ (Jain Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#Vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
-
આલુ ચીઝ કબાબ (Aloo Cheese Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasant masala#aayencookeryclub#KK Sneha Patel -
-
વેજ કબાબ (Veg Kebab Recipe In Gujarati)
#TRO#Trading recipe of October#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
બીટરુટ રોસ્ટેડ કબાબ (Beetroot Roasted Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
-
-
-
ક્રિસ્પી વેજ કટલેસ (Crispy Veg Cutlet Recipe In Gujarati)
#KK#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Poonjani -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
રેલ્વે સ્ટાઈલ કટલેટ (Railway Style Cutlet Recipe In Gujarati)
#KK#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મીકસ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
કબાબ એ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે લઈ શકો છો,અને તેમાં તમે તમારી પસંદગી નાં સ્ટફિંગ લઈ શકો છો અને સેલો ફ્રાય કરેલ હોવાથી હેલ્થી રેસીપી કહી શકાય. Stuti Vaishnav -
-
-
ઓટ્સ અને મગદાળ ના કબાબ (Oats Moongdal Kebab Recipe In Gujarati)
#KK#vasantmasala#cookpadindia#cookoadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814425
ટિપ્પણીઓ (6)