કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી મુખ્ય ફોટો

રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#KK
#FR
#sweetpotato
#cookpadgujarati
#cookpadindia
શિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે.

#KK
#FR
#sweetpotato
#cookpadgujarati
#cookpadindia
શિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૧૦ નંગ
  1. ૪ નંગબાફેલા બટાકા
  2. ૧ નંગશક્કરિયું
  3. ૧નાનું રતાળુ બાફેલું
  4. ૨ટે. સ્પૂન વાટેલા આદું મરચાં
  5. ૨ટે. સ્પૂન શેકેલા શીંગદાણા નો ભૂકો
  6. ૧ટી. સ્પૂન લીંબુ નો રસ
  7. સિંધવ મીઠું સ્વાદાનુસાર
  8. લીલા ધાણા સમારેલા
  9. તેલ શેલો ફ્રાય માટે
  10. કોટ કરવા રાજગરા નો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક કથરોટમાં બાફેલા રતાળુ,બટાકા,શક્કરિયા ને મેશ કરવા.હવે તેમાં વાટેલા આદું મરચાં, શીંગદાણા નો ભૂકો,લીંબુ નો રસ,સિંધવ મીઠું અને સમારેલા લીલા ધાણા ઉમેરી બધું બરાબર મીક્સ કરવું.

    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ1ફોટો
    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ1ફોટો
    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ2ફોટો
    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાંથી ગોળ ટિકી / મનગમતા શેપ માં વાળી રાજગરા ના લોટ માં રગદોળી દેવી.

    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેનમાં શેલો ફ્રાય માટે તેલ લઈ ગરમ મૂકી તેમાં કટલેસ ને બન્ને બાજુ ગોલ્ડન કલર ની શેલો ફ્રાય કરી લેવી.

    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ4ફોટો
    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ4ફોટો
    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એ જ રીતે બધી કટલેસ તૈયાર કરવી.તો તૈયાર છે રતાળુ,શક્કરિયા, બટાકા ની ફરાળી કટલેસ.

    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ5ફોટો
    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ5ફોટો
    રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર February 19, 2023 20:08
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 02, 2023 12:49
Lajawab 👌👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  3. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  4. ખારી પૂરી (સ્ટીક)
  5. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  1. શક્કરીયા બટાકાનો હલવો (Sweet Potato And Potato Halwa Recipe In Gujarati)
  2. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  3. મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
  4. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814717
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close