રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ

#KK
#FR
#sweetpotato
#cookpadgujarati
#cookpadindia
શિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે.
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK
#FR
#sweetpotato
#cookpadgujarati
#cookpadindia
શિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં બાફેલા રતાળુ,બટાકા,શક્કરિયા ને મેશ કરવા.હવે તેમાં વાટેલા આદું મરચાં, શીંગદાણા નો ભૂકો,લીંબુ નો રસ,સિંધવ મીઠું અને સમારેલા લીલા ધાણા ઉમેરી બધું બરાબર મીક્સ કરવું.
- 2
- 3
હવે તેમાંથી ગોળ ટિકી / મનગમતા શેપ માં વાળી રાજગરા ના લોટ માં રગદોળી દેવી.
- 4
એક પેનમાં શેલો ફ્રાય માટે તેલ લઈ ગરમ મૂકી તેમાં કટલેસ ને બન્ને બાજુ ગોલ્ડન કલર ની શેલો ફ્રાય કરી લેવી.
- 5
એ જ રીતે બધી કટલેસ તૈયાર કરવી.તો તૈયાર છે રતાળુ,શક્કરિયા, બટાકા ની ફરાળી કટલેસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
રતાળુ કટલેસ (Purple Yam Cutlet Recipe In Gujarati)
#KK#Cookpadgujarati સ્વાદિષ્ટ રતાળુ કટલેસ ની રેસીપી. જેનો ફરસાણ તરીકે અને બ્રેકફાસ્ટ માટે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
શક્કરિયા ની કટલેટ (Shakkariya Cutlet Recipe In Gujarati)
#KK#Fastrecipe #FR#Faralicutletrecipe#Sweetpototorecipe#Shakkariyacutletrecipe#કબાબ અને કટલેટ રેસીપી#શક્કરિયા ની કટલેટ રેસીપી#ફરાળી કટલેટ રેસીપી Krishna Dholakia -
સૂરણ ની કટલેટ (Yam/Jimikand Cutlet Recipe in Gujarati)
#ઉપવાસકાલે અગીયારસ હતી તો આ કટલેટ બનાવી પહેલી વાર ટ્રાય કરી ખૂબ જ ટેસ્ટી બની. સાથે ફરાળી નારીયેળ ની ચટણી પણ બનાવી. Sachi Sanket Naik -
ફરાળી થાલીપીઠ (Farali Thalipeeth Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia#ફરાળી શ્રાવણ મહિનો એટલે ઉપવાસ નો મહિનો અને તેમાં અલગ અલગ ફરાળી વાનગી બનતી હોય છે.પેહલા અલગ અલગ વાનગી ઓછી બનતી હતી પણ હવે બધું બનતું થયું છે.આને મેં બટાકા અને સાબુદાણા ના ઉપયોગ કરી થાલીપીઠ બનાવી જે ટેસ્ટ માં સરસ છે. Alpa Pandya -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
ફ્રાય રતાળુ
#SSM રતાળુ ઉપવાસ માં ખાવા ની મજા આવે...આજે એકાદશી ના ઉપવાસ માં ફ્રાય રતાળુ કરીયુ Harsha Gohil -
રાઈસ કટલેટ
#LO#cookpadindia#cookpadgujarati મારી પાસે રાંધેલો ભાત અને બાફેલા બટાકા હતા તો મેં તેમાંથી કટલેટ બનાવી ટેસ્ટ માં સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બની. Alpa Pandya -
રતાળુ સાબુદાણાની ખીચડી (Ratalu Sabudana Khichdi Recipe In Gujarati)
#FR#Cookpadgujarati#Cookpadindia ઉપવાસની અનેક વાનગીઓ માં સાબુદાણાની ખીચડી આદર્શ વાનગી છે. સ્વાદિષ્ટ અને મજેદાર રતાળુ સાબુદાણાની ખીચડી ની રેસીપી. Bhavna Desai -
-
મોરેયા ની ફરાળી ખીચડી
#EB#Week15#faradireceipe cooksnap#Week2# Cookpadindia#Cookpadgujarati મોરેયા ની ખીચડી ઉપવાસ માં બનતી જ હોય છે.તે સ્વાસ્થ્યવર્ધક અને બહુ સરળતા થી પચી જાય છે. Alpa Pandya -
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#FR#farali recipe challenge#KK#Kebab & cutlet recipe challengeઆજે શિવરાત્રિનાં પાવન પર્વ નાં ઉપવાસ માં શક્કરિયા ના ફરાળી કબાબ ટ્રાય કર્યા. Dr. Pushpa Dixit -
-
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
રતાળુ ની ફરાળી પેટીસ (Purple Yam Pattice Recipe In Gujarati)
મહા શિવરાત્રીફરાળી રેસીપીનોન ફ્રાઈડ Sudha Banjara Vasani -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
ફરાળી બફાવડા
#EB#Week15#ff2#friedfaradireceipe#Faradireceipecooksnap#week2#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KK Vibha Mahendra Champaneri -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
મને સાબુદાણા ની ખીચડી બહુ ભાવે છે.બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે હું બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
શક્કરિયા નો શીરો
#Shiv#Maha Shiv ratri#Sweetpotato#cookpadindia#cookpadgujaratiમહા શિવરાત્રી માં શક્કરિયા ખાવાના જ હોય છે અમે એ દિવસે બટાકા અને શક્કરિયા જ ખાઈએ છીએ . Alpa Pandya -
રતાળુ બટેટા નું ફરાળી શાક (Ratalu Bataka Farali Shak Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે દરરોજ ફરાળમા બધાના ઘરમા સુકી ભાજી બનતી જ હોય છે તો આજે મેં તેમા થોડુ વેરીએશન કરીને રતાળુ અને બટાકા નુ ફરાળી શાક બનાવ્યુ. Sonal Modha -
-
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (10)