કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી પાપડીમાં ઢોકળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી પાપડીમાં ઢોકળી રેસીપી મુખ્ય ફોટો

સુરતી પાપડીમાં ઢોકળી

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

સુરતી પાપડીમાં ઢોકળી

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ થી ૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. લોટ બાંધવા માટે
  2. 1 વાટકીઘઉંનો લોટ
  3. અડધી ચમચી હળદર
  4. 1 ચમચીલાલ મરચું પાવડર
  5. ચપટીહિંગ
  6. અડધી ચમચી જીરૂ
  7. 2 ચમચીતેલ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ચપટીખાવાનો સોડા
  10. જોઈતું પાણી
  11. ઢોકળી બનાવવા માટે
  12. 3 ગ્લાસપાણી
  13. 100 ગ્રામસુરતી પાપડી
  14. ચમચીહળદર
  15. અડધી ચમચી વાટેલા લીલા મરચા
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. વઘાર કરવા માટે
  18. 3 ચમચીતેલ
  19. અડધી ચમચી અજમો
  20. 3-4કળી વાટેલું સૂકું લસણ
  21. અડધી ચમચી લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તાંસળામાં લોટ ચાળી લો. હવે તેમાં હળદર, મરચું, મીઠું, હિંગ, જીરું, તેલ અને સોડા ઉમેરી મસળી લો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. પાછી દસ મિનિટ સુધી લોટ ઢાંકી રાખો. લોટના નાના નાના લુવા લઈ તેની ઢોકળી વાળી લો.

    સુરતી પાપડીમાં ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી પાપડીમાં ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
    સુરતી પાપડીમાં ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં પાણી લઈ તેમાં પાપડી, વાટેલા લીલા મરચા હળદર હિંગ અને મીઠું ઉમેરી પાણીને ઉકળવા દો.

    સુરતી પાપડીમાં ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી પાપડીમાં ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી પાપડીમાં ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી બરાબર ઉડી જાય એટલે તેમાં એક એક કરીને ઢોકળી નાખતા જાઓ. ઢોકળી નંખાઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી બે સીટી બોલાવી લો.

  4. 4

    હવે કુકર ઠંડુ પડે એટલે તેમાં વઘાર કરવા માટે એક વઘારીયામાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, વાટેલું લસણ મરચું ઉમેરી ઢોકળીમાં વઘાર કરી લો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priti Shah
Priti Shah @cook_24665640
પર July 17, 2023 10:18
Ahmedabad
House wife
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
July 18, 2023 01:04
મસ્ત બની છે.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ડુંગળી ના ભજીયા
  2. જુવારની રોટલી
  3. ચીઝ કોર્ન બ્રેડ
  4. દુધી નો હલવો
  1. ચીઝ કોર્ન બ્રેડ
  2. દુધી નો હલવો
  3. જુવારની રોટલી
  4. મગ ચાટ. (Mung chaat In Gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823402
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close