શાહી સેવૈયા જૈન (Shahi Sevaiya Jain Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#AWADHI
#SEVAIYA
#WEEK3
#SWEET
#DESSERT
#TRADITIONAL
#COOKPADINDIA
#COOKPADGUJRATI
અવધિ વાનગીની વાત આવે અને તેમાં જો મીઠાઈ ની વાત હોય તો સવૈયા ની વાત કર્યા વગર આ વાત અધૂરી રહે છે. પારંપરાગત રીતે મુઘલ તથા અવધમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે સેવૈયા અચૂક બને છે. આ ઉપરાંત ઈદ જેવા તહેવારોમાં તો ખાસ તે બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઓછા સમયમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે આ વાનગી ગરમ તથા ઠંડી બંને ખુબ જ સરસ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ફુલ ફેટ દૂધને ધીમા તાપે ઉકળવા મૂકો. વચ્ચે તેને હલાવતા રહો 10 થી 12 મિનિટ પછી તેમાં ખાંડ ઉમેરી દો. કેસર નાં તાંતણા પણ ઉમેરી લો.
- 2
બીજી તરફ એક પેનમાં ઘી મૂકી તેમાં સેવૈયા અને સુકામેવાને ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી સતત હલાવીને શેકી લો. આ સિવાય દૂધમાં ઉમેરી દો.
- 3
હવે તેમાં જાયફળ પાઉડર, ઈલાયચી પાઉડર,ગુલાબની પાંદડી, ગુલાબજળ વગેરે ઉમેરી બરાબર મિક્સ કરી બીજા વાસણમાં કાઢી ફ્રીજમાં 3 થી 4 કલાક માટે ઠંડુ કરવા મૂકી દો.
- 4
શાહી સેવૈયા તૈયાર થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી સુકામેવા ની કતરણ ભભરાવી ગાર્નીશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (25)