રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં મેંદો લઈ તેમાં રવો,અજમો,હીંગ,અને મોણ નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ મીઠું નાખી લોટ બાંધી લ્યો.અને દસ મિનિટ ઢાંકી ને રહેવા દયો.
- 2
કડાઈ મા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી અને હળદર નાખી બટાકા વટાણા વધારો અને ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો થોડા બટાકા મેસ કરી લ્યો.
- 3
2 થી ત્રણ મિનિટ થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો હવે તેમાં લીલા ધાણા નાખી હલાવી ગેસ બંધ કરી દયો અને બાઉલ મા કાઢી લ્યો. અને ઠંડુ થવા દયો.
- 4
લોટ માંથી લુવા કરી રોટલી વણી લ્યો.વચ્ચે થી કટ કરી એક ભાગ લઈ વાળી વચ્ચે બનાવેલ માવો ભરી સમોસુ વાળી લ્યો.
- 5
- 6
- 7
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મિડીયમ તાપે સોનેરી તળી લ્યો. તૈયાર છે સમોસા.ચટણી સાથે સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
મીની સમોસા (Mini Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ સ્વાદિષ્ટ નાના સમોસા માં વિવિધ મસાલાઓ વડે તૈયાર કર્યા છે.તૈયાર કરેલાં મજેદાર સ્વાદ અને મોઢા માં પાણી છૂટે એવાં ખુશ્બુદાર પુરણ નો ઉપયોગ કરીને બનાવ્યાં છે. Bina Mithani -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Cookpadgujrati#Cookpadindia#india sm.mitesh Vanaliya -
સમોસા (Samosa Recipe In Gujarati)
#CTઆમ તો બધાને ખબર જ હસે કે સુરેન્દ્રનગર ના સમોસા વખણાય છે તો આજે મે અમારા ct ના ફેમસ એવા રાજેશ ના સમોસા બનાવ્યા છે જે પટ્ટી સમોસા તરીકે પણ વખણાય છે તેનું પડ એકદમ કડક & ક્રિસ્પી હોય છે તેને મીઠી ચટણી ને લીલી ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજો. Rina Raiyani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#samosaશિયાળો એટલે જાત જાતના શાકભાજી ને નવું નવું ચટાકેદાર ખાવાની મોસમ !! લીલા વટાણા, લસણ,ગાજર, લીલા ધાણા ના સમોસા !! Neeru Thakkar -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
-
-
-
પંજાબી આલુ સમોસા (Punjabi Aalu Samosa Recipe in Gujarati)
#GA4#week21#post2#samosa#Farshanshop_style સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે કેટલાક લોકો તેને મસળીને ચટણી સાથે કે સૉસ સાથે અથવા તેનું ચાટ બનાવીને માણે છે. આમ આ સમોસા તમે ગમે તે રીતે આરોગો, પણ અહીં તમે મારી રેસીપી થી ચોક્ક્સ બનાવવાનો ટ્રાય કરજો. ઘણા લોકો બજારમાં તૈયાર મળતી પટ્ટી સાથે ઝટપટ બનાવવાની રીત અપનાવે છે, પરંતું અહીં આ વાનગીમાં અજમાના સ્વાદવાળી કણિક તૈયાર કરી તેમાં સ્વાદિષ્ટ બટાટાનું પૂરણ ની સાથે પંજાબી ટેસ્ટ માટે કાજુ, કીસમીસ ને ફુદીના નાં પાન ભરીને તેને મજેદાર બનાવવામાં આવ્યા છે.આ સમોસા ફરસાણ ની દુકાન જેવા ખસ્તા અને ટેસ્ટી બન્યા હતા. મારા અને મારા બાળકો ના તો ઓલટાઈમ ફેવરીટ છે. Daxa Parmar -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#FAMAll ટાઈમ ફેવરિટકોઈ પણ વકતે કોઈ પણ દિવસેચાલો બનાવીયે સમોસા Deepa Patel -
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory ઝટપટ બની જાય તેવાં સમોસા બને છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#સાઇડમારા ધર માં બધા ને ભાવતી વાનગી બનાવી છે. મારી મમ્મી બહુ જ પ્રેમ થી બનાવે છે. તેમની પાસે થી જ શીખી છું.હું ધરમાં મેદો લાવતી નથી. Nidhi Doshi -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826010
ટિપ્પણીઓ