ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)

Krishna Kholiya @krishna26
ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં ફરાળી લોટ લો. તેમાં ખાટું દહીં કે ખાટી છાસ નાખી મિક્સ કરી ને ૫-૬કલાક માટે આથો આપવો.
- 2
હવે આ મિશ્રણ માં આથો આવાથી તેમાં સિંધવ મીઠું,તલ, આદુ મરચા ની પેસ્ટ,અને ટાટા સોડા ચપટી નાખી ને બરાબર મિક્ષ કરી ને ગેસ પર તપેલા માં વરાળ થી ડીશ માં તેલ લગાવી ને ઢોકળા સ્ટીમ કરો. 10 મિનિટ માટે..
- 3
પછી વરાળ નીકળી જાય એટલે ચાકુ વડે કાપા કરો.અને ફરાળી ઢોકળા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16831040












ટિપ્પણીઓ