કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#BW
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#BW
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો

બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત

#BW
#COOKPADGUJRATI
#COOKPADINDIA

#BW
#COOKPADGUJRATI
#COOKPADINDIA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપબાજરીનો લોટ
  2. 3/4 કપમેથીની ભાજી
  3. ૧/૨ કપ લીલા ધાણા
  4. ૧ ચમચીઅજમો
  5. ૧ ચમચીજીરૂ
  6. મીઠું સ્વાદમુજબ
  7. તેલ જરૂર હોય તેમ
  8. ૧/૨ કપ દહીં
  9. સફેદ તલ જરૂર મુજબ
  10. ચપટીહળદર
  11. ચપટીસોડા
  12. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા આ બધાજ સામગ્રી નાખી દો,બરાબર મીકસ કરો,જરૂર મુજબ પાણી નાખી લોટ અને મસાલા બરાબર મીકસ થઈ જાય પછી ૧૦ મીનીટ ખીરૂ રહેવા દો.

    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન મા તેલ મુકી, ઉપર તલ નાખો અને પછી તરત જ આ ખીરૂમાથી કડચીની મદદથી ચમચમિયા પાથરો.

    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેની ઉપર પાછા સફેદ તલ ભભરાવી દો. ઢાકીને ૨ મીનીટ થવા દો. હવે આને લાલ રંગ થાય એટલે પલટાવો.બન્ને બાજુ લાલ રંગ થઈ જાય એટલે નીચે ઉતારી લો.

    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમાગરમ સર્વ કરો

    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાજરીના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sneha desai
sneha desai @cook_040971
પર March 02, 2023 12:36
સુરત
i love cooking...
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
March 02, 2023 17:03
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
  2. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  3. રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
  4. ફુદીના ના ઢોકળા (Pudina Dhokla Recipe In Gujarati)
  5. હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
  1. લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
  2. વેજ શામી કબાબ (Veg Shami Kebab Recipe In Gujarati)
  3. મિક્સ દાળ ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
  4. હાંડવા નો લોટ અને અળવી ના પાન ના ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832330
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close