રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)

#DRC
#ragidhokla
#instantdhokla
#gultnefree
#cookpadgujarati
રાગી કે નાચલી એક પ્રકારનું હાઈ ડાયેટરી ફાઈબર ગ્રેઈન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. આજે મેં રાગી અને સોજી નાં ઢોકળા ટ્રાય કર્યા. તે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માટે એક સારો વિકલ્પ છે, કારણ કે તે હળવા, નરમ અને ફાઈબર, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે.
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC
#ragidhokla
#instantdhokla
#gultnefree
#cookpadgujarati
રાગી કે નાચલી એક પ્રકારનું હાઈ ડાયેટરી ફાઈબર ગ્રેઈન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. આજે મેં રાગી અને સોજી નાં ઢોકળા ટ્રાય કર્યા. તે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માટે એક સારો વિકલ્પ છે, કારણ કે તે હળવા, નરમ અને ફાઈબર, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાગીને મિક્સર જારમાં ઉમેરીને બારીક પીસી લો. પછી આદુ, મરચા અને લસણને પણ વાટી લો.
- 2
એક બાઉલમાં રાગીનો લોટ, રવો, દહીં, પાણી અને મીઠું ઉમેરીને વ્યવસ્થિત ફેટીને ખીરૂ તૈયાર કરી લો. પછી તેને ઢાંકીને ૧૫ મિનીટ માટે રહેવા દો.
- 3
ઢોકળિયામાં પાણી ગરમ મૂકો, સાથે તેમાં કેકટીનને તેલ વડે ગ્રીસ કરીને ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય પછી તૈયાર કરેલ ખીરા માં લીલી પેસ્ટ ઉમેરી તેના એકસરખા બે ભાગ કરી લો. પહેલાં ભાગમાં ૧ ચમચી ઈનો અને તેની ઉપર અડધા લીંબુનો રસ ઉમેરીને હલાવી લો.
- 4
ગરમ કરેલ કેકટીનમાં આ ખીરૂ ઉમેરી ઉપર લાલમરચું પાઉડર ભભરાવી લો. તેની પર ઢાંકણ ઢાંકીને ૧૫ મિનિટ માટે બાફવા દો.
- 5
બીજા ખીરામાંથી પણ તૈયાર ઢોકળા બાફી લો. ઠંડા થાય પછી તેને કાઢી તેમાં કાપા પાડી લો.
- 6
વઘારીયામાં તેલ ગરમ કરીને રાઈ, જીરૂ, તલ, હીંગ, લીમડો અને મરચા ઉમેરીને ૨ મિનીટ સાંતળી લો. તૈયાર વઘારને ઢોકળાં ઉપર ઉમેરો.
- 7
તો રાગીના ઢોકળા પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
ઈન્સટન્ટ રાગી ઢોકળા
#ઢોકળાં રેસીપી ચેલેન્જ#DRC રાગી ઢોકળાં ડાયાબીટીસ થયેલ વ્યક્તિ માટે નાસ્તા માં પીરસી શકો છો...આ એક ભારતીય healthy high protein breakfast\Diabetic Breakfast k Snack recipe તરીકે ગણી શકાય. Krishna Dholakia -
રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
#GA4#Week20રાગી કે નાચલી(finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય.ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે.હું કાયમથી ઘરમાં રાગીનો ઉપયોગ કરતી આવી છું. તમે હાંડવો, ઢોકળાં, ઇડલી, ઢોંસા, ખીચડી...વગેરે જેવી વાનગીઓમાં ચોખાનો ભાગ અડધો કે એનાથી ઓછો કરી તેટલા ભાગની રાગી ઉમેરી લો. બન્યા પછી સ્વાદમાં કોઇ જ ફરક નહીં પડે. બધું તેટલું જ સ્વાદિષ્ટ બનશે. ઉપરથી રાગીના ફોતરાના ફાઇબર્સ થી બધી જ વાનગી વધારે સોફ્ટ બનશે અને પચવામાં પણ બહુ જ આસાન.એ જ રીતે ઘઉંનો લોટ દળાવતી વખતે ઘઉં સાથે સોયાબીન, જુવાર અને રાગી ઉમેરી લો. રોટલી, ભાખરી વધારે સોફ્ટ થશે અને સ્વાદમાં વધારે કાંઇ ફરક નહીં પડે.આજે મેં અહીં આખા રાગીના દાણાને ચોખા, અડદની દાળ સાથે પલાળી ઘરે જ ખીરું બનાવી તેના સેન્ડવીચ ઢોકળા અને રાગી ઇડલી બનાવી છે...સાથે એક લેયર માટે રેગ્યુલર સફેદ ખીરું બનાવ્યું છે.ઢોકળા ને ઇડલી બહુ જ સોફ્ટ ને મસ્ત બન્યા છે. ફેમીલીમાં બધાને ખૂબ જ ભાવ્યું. રેસીપી અહીં મૂકી રહી છું. Palak Sheth -
રાગી પોરીેજ.(Ragi Porridge Recipe In Gujarati.)
#GA4 #Week20 રાગી પોરીેજ એક હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ છે. Bhavna Desai -
રાગી રોટી.(Ragi Roti Recipe in Gujarati)
#NRC#Cookpadgujarati ઘણા લોકો રાગી ને નાગલી કહે છે. રાગી એ કેલ્શિયમ નું એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાગી માં સંતુલિત માત્રામાં પોષક તત્વો હોય છે. રાગી એક આદર્શ આહાર છે. જો તેનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ પૂરવાર થાય છે. Bhavna Desai -
રાગી વેજિટેબલ ઉત્તપમ (Ragi vegetable Uttapam recipe in Gujarati) (Jain)
#ragi#uttapam#healthy#instant#breakfast#cookpadIndia#COOKPADGUJRATI ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના પ્રદેશમાં નાચલી અથવા તો રાગી તરીકે ઓળખાતા ધાન્ય ની ખેતી સારા પ્રમાણમાં થાય છે. ત્યાં ના આદિવાસીનો આમ મુખ્ય ખોરાક છે. તેનો દાણો ઝીણો હોય છે. તથા તે સફેદ અને લાલ તેમ બે રંગની આવે છે. બંને ગુણો અને પોષક તત્વો ની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ છે. રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવાથી કેલ્શિયમ ની ઉણપ દૂર કરી શકાય છે તે પચવામાં હલકી હોય છે. Shweta Shah -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
રાગી અને ઓટ્સનો વેજીટેબલ હાંડવો (જૈન) (Ragi Oats Vegetable Handva Recipe In Gujarati) (jain)
#AsahiKaseiIndia#0oilrecipe#Fam#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી અને ઓટ્સ બંને ફાઈબરથી ભરપૂર છે આ ઉપરાંત તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ, એમિનો એસિડ વગેરે આવેલ છે અને તે ગ્લુટેન ફ્રી ધાન્ય હોવાથી ડાયટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.અહીં મે આ ઝીરો રેસીપી તૈયાર કરેલ છે. તે ખાવામાં સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. ડાયાબિટીસ, થાઇરોઇડ,કોલેસ્ટ્રોલ , હાઈ બ્લડપ્રેશર વગેરે ના દર્દી માટે ખૂબ જ લાભદાયી છે. આ હાડવો બનાવવા માટે આથો લાવવો પડતો નથી. આ એક ઈન્સ્ટન્ટ વાનગી છે. મારા પરિવારમાં દરેક ને પસંદ પડી છે અને આ વાનગી તૈયાર કરેલ છે. Shweta Shah -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
રાગી મસાલા રોટી(Ragi masala roti recipe in Gujarati)
#ML રાગી એક પૌષ્ટિક અનાજ છે.આ ક્રિસ્પી નરમ રોટી માં ગાજર,લીલી ડુંગળી,બીટરુટ અને બીજા મસાલા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
રાગી ની રોટલી (Ragi Rotli Recipe In Gujarati)
#GA4#Week20#રાગીઆ રીતે આ રોટલી બનાવશો તો વગર મોણ ની પણ એકદમ સોફ્ટ બને છે. જે ઠંડી થાય પછી પણ તમે આરામ થી ખાઈ શકો છો. એક આયર્ન થી ભરપૂર ગ્લુટેન ફ્રી પૌષ્ટિક ધાન્ય છે.એને અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે.અમારા સાઉથ ગુજરાત ના ડાંગ જિલ્લા ના આદિવાસી ઓનું આ સ્ટેપલ ફૂડ છે..ત્યાં આ ધાન ' નાગલી ' ના નામે ઓળખાય છે..હવે તો લોકો એ એને પોતાના રોજિંદા ખોરાક માં એને અલગ અલગ વેરાયટી થી અપનાવી લીધું છે..રાગી ના લોટ માં થી બિસ્કીટ, ખીચા પાપડી, કેક,બ્રેડ, લાડુું,રાબ,શીરો, થેપલા જેવી વિવિધ વાનગી ઓ પણ બનવા માંડી છે. Kunti Naik -
-
રાગી ની રોટી (Ragi Roti Recipe In Gujarati)
#NRC#millet#nagli#cookpadindia#cookpadgujaratiરાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે ,તેમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે, ડાયાબિટીસ ના દર્દીઓ માટે રાગી ખૂબ જ ગુણકારી છે ,આ સિવાય વજન ઘટાડવા માટે , સ્કીન અને વાળ ની ચમક વધારવા માટે ઉપયોગી રાગી નાના બાળકો તેમજ વૃધ્ધો ને પચવા માં પણ સરળ રહે છે. Keshma Raichura -
રાગી નો શીરો(Ragi Shira Recipe In Gujarati,)
#GA4#Week20#Ragi...રાગી એ એક પ્રોટીન નું સારું એવું પ્રમાણ ધરાવે છે. અને ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે તો રાગી ખૂબ જ ફયદાકારક છે. રાગી એ દક્ષિણ ગુજરાત મા વધારે જોવા મળે છે એને ત્યાં ના લોકો નાગલી પણ કહે છે.તો હું પણ મારા 1 વર્ષ ના બાળક ને રાગી નો શીરો, રાગી નો ઉપમા , રાગી ની રોટલી વગેરે આપુ છું. અને આજે મે એના માટે રાગી નો શીરો બનાવ્યો છે. Payal Patel -
-
રાગી ના લોટ નો શીરો (Ragi Shira Recipe In Gujarati)
#GA4#Week20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી એ ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવતું ધન્ય છે આ ઉપરાંત તેમાં ફાઈબર પણ ખૂબ સારા પ્રમાણમાં હોવાથી ડાયાબિટીસના પેશન્ટને માટે તથા મેદસ્વિતા ના રોગમાં પણ ખૂબ લાભદાયી છે આ સિવાય તેમાં એમિનો એસિડ હોવાથી ચામડીના રૂપમાં પણ ઉપયોગી છે રાગી ગ્લુટેન ફ્રી ધાન્ય છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે નો મુખ્ય ખોરાક છે. Shweta Shah -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
-
બિટરૂટ રાગી શિરો (Beetroot Ragi Sheera Recipe In Gujarati)
#supersરાગી પોષ્ટિક આહાર ની ગણના માં આવે છે.તૅમા ભરપુરપ્રમાણ માં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે, તૅ ગ્લુટેન મુક્ત છે માટે તે શાકાહારી માટે આશીર્વાદરૂપ છે. Reshma Trivedi -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
રાગી કોકોનટ લાડુ(ragi coconut ladu in Gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૫રાગી (નાચલી)પ્રોટીન ,વિટામિન એ ,ફાઇબર ,કેલ્શિયમ ,વિટામીનડી, ઝીંક પોટેસીયમ વગેરે થી ભરપૂર છે જે હાડકા અને દાંત ત્વચા તેમજ વેટલોસ માટે ખૂબ જ ઉપયોગી છે રાગી માનવ શરીર માટે એક વરદાન રૂપ છે. Kinjal Kukadia -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
-
-
લાઈવ ઢોકળા ડોનટસ (Live Dhokla Doughnuts Recipe In Gujarati)
#Week1#SN1#Vasantmasala#aaynacookeryclub#STARTER#cookpad#cookpadindia#cookpadgujaratiઅત્યારના જનરેશનના બાળકો કોઈ વિસરાતી વાનગી ખાવા તૈયાર નથી. લગ્ન પ્રસંગમાં કે અન્ય પ્રસંગમાં તેઓ ફાસ્ટ ફૂડ જ શોધતા હોય છે. ત્યારે બાળકોને પૌષ્ટિક વાનગીઓ ખવડાવવી કેવી રીતે? તો ઢોકળા ના જ બધા ઇન્ગ્રેડિયન્ટ માં થોડો ઉમેરો કરી અને લાઈવ ઢોકળા ડોનેટ્સ બનાવ્યા છે. બાળકો હોંશે હોંશે અને માગીને ખાસે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (22)