સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)

#DRC
#cookpadindia
#cookpadgujarati
#BW
#instant
ઢોકળા અનેક પ્રકારના બનાવી શકાય છે .એમાં પણ આથા વાળા અને ઇન્સ્ટન્ટ બંને રીતે બને છે .આજે મે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા ને હેલ્થી વર્ઝન માં બનાવ્યા છે .વચ્ચે ચટણી ને બદલે સ્પ્રાઉટ સાથે પાલક અને ઓટ્સ ના મિશ્રણ નું લેયર કર્યું છે .જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે .
સોજી સ્પ્રાઉટ્સ સેન્ડવીચ ઢોકળા (Semolina Sprouts Sandwich Dhokla Recipe In Gujarati)
#DRC
#cookpadindia
#cookpadgujarati
#BW
#instant
ઢોકળા અનેક પ્રકારના બનાવી શકાય છે .એમાં પણ આથા વાળા અને ઇન્સ્ટન્ટ બંને રીતે બને છે .આજે મે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા ને હેલ્થી વર્ઝન માં બનાવ્યા છે .વચ્ચે ચટણી ને બદલે સ્પ્રાઉટ સાથે પાલક અને ઓટ્સ ના મિશ્રણ નું લેયર કર્યું છે .જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂજી (રવા) માં દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરી,મિક્સ કરી ને 10 મિનિટ ઢાંકીને રાખી દો.
- 2
ગ્રીન ઢોકળા માટે ની સામગ્રી તૈયાર કરી તેને મિક્સર જારમાં ગ્રાઈન્ડ કરી ખીરું તૈયાર કરી લેવું.
- 3
હવે બંને ખીરા તૈયાર છે.તેમાં મીઠું અને તેલ ઉમેરી દેવું.સૂજીના ખીરા માંથી 2 ભાગ કરી લો.હવે સ્ટીમર માં પાણી ગરમ કરી લેવું. હવે સૂજી ના ખીરા ના 1 ભાગ માં ઇનો અને 1 ચમચી પાણી ઉમેરી બરાબર મિક્સ કરવું.તેને તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ માં લઇ સ્ટીમ કરવા મૂકો.
- 4
3 મિનિટ પછી ગ્રીન ખીરા માં ઇનો ઉમેરી તેને વ્હાઈટ ઢોકળા પર લેયર કરવું.ફરી 3 મિનિટ સુધી ઢાંકી ને સ્ટીમ થવા દેવું.
- 5
એજ રીતે ફરી બાકી ના વ્હાઈટ ખીરા માં ઇનો ઉમેરી તેનું લેયર કરી ઉપર મરચું પાઉડર ભભરાવી દો.હવે બધું 5 મિનિટ ઢાંકીને કુક થવા દેવું.પછી ચપ્પુ થી ચેક કરી ને ક્લીન આવે એટલે સેન્ડવીચ ઢોકળા તૈયાર.ઠંડા થાય એટલે તેના પીસ કાઢી લેવા.
- 6
હવે ઉપર જણાવેલા ઘટકો થી વઘાર તૈયાર કરી ઢોકળા પર રેડી દેવો.તો સર્વ કરવા માટે તૈયાર છે સૂજી સ્પ્રાઉટ ના સેન્ડવીચ ઢોકળા.
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
#ટ્રેન્ડીંગઢોકળા એ ગુજરાતની ઓળખ છે.. આ ઢોકળા મુખ્યત્વે ચોખા અને અડદની દાળ ના ખીરામાંથી બનાવવામાં આવે છે, આ સિવાય સોજી કે મિક્સ દાળ ના પણ બને. હવે તો ઘણા બધા વેરીએશન સાથે પણ બનાવવામાં આવે છે. જેમ કે દ્વિરંગી કે ત્રિરંગી ઢોકળા વગેરે.. આજે મે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બે સફેદ ઢોકળા ની વચ્ચે કોથમીર મરચાની થોડી થીક ગ્રીન ચટણી પાથરી, ગ્રીન લેયર બનાવ્યું છે.આ ઢોકળા તીખી-મીઠી ચટણી સાથે ખુબ સરસ લાગે છે. Jigna Vaghela -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
લીલી મકાઈના ઢોકળા (Sweetcorn Dhokla Recipe In Gujarati)
#DRC#ઢોકળા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. લીલી મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે. જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે. જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે. Daxa Parmar -
-
સોજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiઢોકળા ગુજરાતી ઓના ઓલ ટાઈમ ફેવરિટ છે .ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .ખાટા ઢોકળા ,ખમણ ઢોકળા વગેરે .મેં સોજી ના ઢોકળા બનાવ્યા છે . Rekha Ramchandani -
મકાઈ ના ઢોકળા (Makai Dhokla Recipe In Gujarati) રાજસ્થાની
#DRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#week5છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CDYમારા બાળકોના સેન્ડવીચ ઢોકળા બહુ જ ફેવરેટ છે. Falguni Shah -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#White recipe મિત્રો આજે હુ તમારી સાથે જે ઢોકળા શેર કરૂ છુ તે તદ્દન સરતા થી અને લેયર ની ઝંઝટ વગર બને તેવા છે તો ચાલો જોઈએ.... Hemali Rindani -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
#DRC આથા વગર નાં ટેસ્ટી પૌષ્ટિક ગ્રીન ઢોકળા જે વજન ઘટાડવાં માટે અને ડાયાબીટીસ માટે ખાઈ શકાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપીઢોકળા તો ગુજરાતી ઓ ની પસંદગી નો નાસ્તો.. બાળકો માટે હું રવા માં થી ઈન્સટંટ સેન્ડવીચ ઢોકળા બનાવું છું.. આ ઢોકળા હેલ્થ અને ટેસ્ટ માટે બેસ્ટ છે.... Sunita Vaghela -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટઢોકળા બધા ને ભાવે એવી વાનગી છે. એ વનપોટમીલ તરીકે પણ ખવાય છે. તેને બ્રેકફાસ્ટ અને ડીનર બંને માં લઈ શકાય છે. તેને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એમાં ચટણી નું લેયર કરી સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. Harita Mendha -
-
સુજીના ઈન્સ્ટન્ટ ઢોકળા
#RB8 અચાનક મહેમાન આવી જાય ત્યારે આ ઇન્સ્ટન્ટ ઢોકળા એક સરસ ઓપશન છે....મલાઈદાર દહીં ઉમેરવાથી એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે નાના બાળકો પણ ખાવા નું પસંદ કરે છે. Sudha Banjara Vasani -
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
કોર્ન ઢોકળા (વધેલી ખીચડી નાં)
#ઢોકળા રેસીપી#DRCકુકપેડ ની ચેલેન્જ અને વધેલી ખીચડી નો ઉપયોગ કરવાનો હોવાથી આજે ડિનરમાં કોર્ન ઢોકળા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી બન્યાં સાથે ગ્રીન અને લસણ ની રેડ ચટણી સર્વ કરી છે. Dr. Pushpa Dixit -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
-
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતની વિશેષતા ધરાવતું ફરસાણ છે પરંતુ હવે સમગ્ર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ઢોકળા બનાવવાના ઘણા પ્રકારો છે, તે ચણાનો લોટ, રવો, મિશ્રિત અનાજ, દાળ અને ચોખા અને બીજા ઘણા સંયોજનો સાથે બનાવી શકાય છે. સેન્ડવીચ ઢોકળાને તમે ગુજરાતી જમણવારમાં ફરસાણ તરીકે પણ પીરસી શકો છો. આ ઢોકળા મારા પરિવારનો મનપસંદ નાસ્તો છે તેથી હું ઘણીવાર અલગ જ બનાવું છું. અને બાળકોને લંચ બોક્સ માટે પણ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે.તો આવો જાણી લઇએ સેન્ડવીચ ઢોકળા બનાવવા માટેની સામગ્રી અને રીત.. Riddhi Dholakia -
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
લગ્ન પ્રસંગ મા હોય તેવા સેન્ડવીચ ઢોકળા...😋 #trend3 Rasmita Finaviya -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
સોજી સેન્ડવીચ ઢોકળા
#CB2Week2આ ઢોકળા ફટાફટ બની જાય છે અને કોઈ મેહમાન આવે તો તરત બનાવી ને સર્વ કરી શકાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (19)